FeCl3 હાજરીમાં ટોલ્યુઈનની Cl2 સાથેની પ્રક્રિયાથી .......... મળે છે. from Chemistry હાઇડ્રોકાર્બન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હાઇડ્રોકાર્બન

Multiple Choice Questions

111. ટોલ્યુઈનના સંપૂર્ણ નાઈટ્ર્શનથી મળતી નીપજ ....... છે. 
  • O-નાઈટ્રોટોલ્યુઈન

  • P-નાઈટ્રોટોલ્યુઈન 

  • 2,4, 6-ટ્રાયનાઈટ્રોટોલ્યુઈન

  • 2,4-ડાયનાઈટ્રોલ્યુઈન 


112. ટોલ્યુઈનનું HF/BF3 ની હાજરીમાં મિથાઈલેશન કરવાથી ........... મળે છે.
  • o-ઝાયલિન

  • p-ઝાયલિન 

  • m-ઝયલિન

  • o અને p ઝાયલિન 


113.

Advertisement
114. FeCl3 હાજરીમાં ટોલ્યુઈનની Cl2 સાથેની પ્રક્રિયાથી .......... મળે છે.
  • O અને P ક્લોરોટોલ્યુઈન 

  • m-ક્લોરોબેન્ઝિન 

  • બેન્ઝાઈલ ક્લોરાઈડ 

  • ક્લોરોબેન્ઝિન


A.

O અને P ક્લોરોટોલ્યુઈન 


Advertisement
Advertisement
115. ફ્રિડલ ક્રાંફટ્સ પ્રક્રિયાઓમાં ......... ઉદીપક તરીકે વપરાય છે.
  • નિર્જળ AlCl3

  • નિર્જળ ZnCl2

  • FeCl3

  • CH3Cl


116. ફ્રિડલ ક્રફટસ પ્રક્રિયાઓમાં નિર્જળ નું કાર્ય શું છે ?
  • પાણીનું શોષણ કરવાનું.

  • ઈલક્ટ્રૉન અનુરાગી આયન ઉત્પન્ન કરવાનું. 

  • મુક્ત મૂલક ઉત્પન્ન કરે. 

  • કેન્દ્ર અનુરાગી આયન ઉત્પન્ન કરવાનું.


117. bold X bold space bold Zn over bold increment બેન્ઝિન bold rightwards arrow from bold ન િ bold. bold space bold AlCl subscript bold 3 to bold CH subscript bold 3 bold COCl of Y માં X અને Y ઓળખો.
  • X-બેન્ઝોઈક ઍસિડ, Y-ટોલ્યુઈન

  • X-ફિનોલ, Y-એસિટોફિનોન 

  • X-ફિનોલ, Y-ટોલ્યુઈન 

  • X-ટોલ્યુઈન, Y-અસિટોફિનોન


118. સૂર્યપ્રકાશની હજરીમાં ટોલ્યુઈનનું ક્લોરિનેશન ........... આપે છે.

Advertisement
119. નીચેના પ્રકિયામાં સંયોજન A અને B ને ઓળખો.
bold CaC subscript bold 2 bold left parenthesis bold s bold right parenthesis end subscript bold space bold plus bold space bold H subscript bold 2 bold O subscript bold left parenthesis bold 1 bold right parenthesis end subscript bold space bold space bold rightwards arrow bold space bold A bold space bold space bold rightwards arrow from bold HgSO subscript bold 4 to bold H subscript bold 2 bold SO subscript bold 4 of bold space bold B
  • A-એસિટિલિન B-એસિટાલ્ડિહાઈડ

  • A-ઈથિલિન B-એસિટાલ્ડિહાઈડ 

  • A-એસિટિલિન B-પ્રોપેનાલ 

  • A-ઈથેન B-ઈથેનોલ 


120.  પ્રક્રિયામાં અંતિમ નિપજ Q જણાવો.
  • બેન્ઝિન

  • ઝાયલિન 

  • સ્ટાયરિન

  • ઈથાઈલબેન્ઝિન 


Advertisement

Switch