પાણીમાંની અસ્થયી કઠિનતા કઈ પદ્ધતિથી દૂર કરી શકાય ?  from Chemistry હાઇડ્રોજન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હાઇડ્રોજન

Multiple Choice Questions

21. H2O2 → 2H + O2 + 2e- આ પ્રક્રિયા H2O2 ના કયા વર્તણુકનો નિર્દેશ કરે છે ? 
  • ઑક્સિડેશનકર્તા

  • ઍસિડિક 

  • રિડક્શનકર્તા 

  • ઉદ્દીપકીય


22. બેઝિક માધ્યમમાં નીચે પૈકી કયા પદાર્થનું H2O2 વડે રિડ્ક્શન થશે ? 
  • PbS

  • Fe2

  • SO32-

  • HOCl


23. H2O2 સંબધિત કયું વિધાન ખોટું છે ? 
  • તે ભૂરા રંગનું ઘટ્ટ પ્રવાહી છે.

  • તે ખુલ્લી કિતાબ જેવું બંધારણ ધરાવે છે. 

  • ચર્મ ઉદ્યોગોમાં લિચિંગ એજન્ટ તરીકે ઉપયોગી છે.

  • તેમાં બે -OH સમૂહ એક જ સમતલમાં હોય છે. 


24. 298 K તાપમાને શુદ્ધ પાણીની સાંદ્રતા કેટલી છે ?
  • 55.55 M

  • 10-14 M

  • 7.00 M

  • 10-7 M


Advertisement
25. કપડાં ધોવા માટે કઠિન પાણી યોગ્ય નથી કારણ કે ...........
  • પાણી સાબુ સાથે મિસેલ રચે છે.

  • ફેટિઓઍસિડના મ્ગનેશિયમ ક્ષાર અવક્ષેપિત થાય છે.

  • ફેટિઍસિડના સોડિયમક્ષાર અવક્ષેપિત થાય છે. 

  • 10-7 M


26. પાણીમાંની સ્થાયી કઠિનતા દૂર કરવા કાલગોન ઉપયોગ છે, કારણ કે .......
  • RCOO- સાથે જોડાઈ દ્રવ્ય સંકીર્ણ બનાવે છે.

  • Ca2+ અને Mg2+ સાથે જોડાઈ દ્રાવ્ય સંકીર્ણ બનાવે છે. 

  • ઋણ ઘટકોનું અવક્ષેપન કરે છે. 

  • ઘન ઘટકોનું અવક્ષેપન કરે છે.


Advertisement
27. પાણીમાંની અસ્થયી કઠિનતા કઈ પદ્ધતિથી દૂર કરી શકાય ? 
  • ઉકાળવાની

  • નિતરાવાની 

  • ઉર્ધ્વપાતન 

  • ગાળણ 


A.

ઉકાળવાની


Advertisement
28. bold H subscript bold 2 bold S subscript bold left parenthesis bold 1 bold right parenthesis end subscript bold space bold plus bold space bold H subscript bold 2 bold O subscript bold left parenthesis bold 1 bold right parenthesis end subscript bold space bold rightwards harpoon over leftwards harpoon bold space bold HS to the power of bold minus subscript bold left parenthesis bold aq bold right parenthesis end subscript bold space bold plus bold space bold H subscript bold 3 bold O to the power of bold plus subscript bold left parenthesis bold aq bold right parenthesis end subscript માં H2O તરીકે વર્તે છે. 
1.ઍસિડ 2.બેઈઝ, 3.રિડક્શન
  •  માત્ર 2

  • માત્ર 1 

  • 2 અને 3 

  • 10-7 M


Advertisement
29. ક્લર્ક પદ્ધતિ દ્વારા કઠિન પાણીને નરમ બનાવવા કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે ?
  • CaCO3

  • CaCl2

  • Ca(OH)2

  • Ca(NO3)2


30. કઠિન પાણીને સંપૂર્ણ બિનક્ષારિય બનાવવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે ? 
  • સાંશ્લેષિત રેઝિન 

  • આયન વિનિમય 

  • વિદ્યુતવિભાજન 

  • ક્લર્ક


Advertisement

Switch