R- OH + H.X R-X + H2O પ્રક્રિયામાં HX ની સક્રિયતાનો ઉતરતા ક્રમ દર્શાવો. from Chemistry હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

31. પિરિડીન ઉદ્દીપકની હાજરીમાં ઈથેનોલ અને થયોમિન ક્લોરાઈડ વચ્ચેની પ્રક્રિયા દ્વારા નીચેનામાંથી કઈ નીપજો મળે છે ?
  • CH3CH2Cl + HCl

  • C2H5Cl + HCl + SO2

  • CH3COCl + HCl + SO2

  • આપેલ બધા જ 


32. કાર્બન સલ્ફાઈડની હાજરીમાં સિલ્વર એસીટેર અને બ્રોમિન જળ વચ્ચે પ્રક્રિય કરતાં મળતી મુખ્ય નીપજ જણાવો. 
  • CH3Br

  • CH3COOH

  • CH3OI

  • આપેલ  પૈકી એક પણ નહી 


33. કઈ પ્રક્રિયા દ્વારા 2, 2, -ડાયબ્રોમો પ્રોપેન નીપજ આપે છે ?
  • CH subscript 3 space minus space straight C space identical to space CH space plus space 2 space HBr space rightwards arrow
  • CH space identical to space CH space plus space 2 space straight H times Br space rightwards arrow
  • CH subscript 3 CH subscript 2 Cl space plus space HCl
  • CH subscript 3 COCl space plus space HCl space plus space SO subscript 2

34. 2-મિથાઈલપ્રોપેન અને HBr વચ્ચેની પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે ? 
  • 1-બ્રોમો બ્યુટેન 

  • 1-બ્રોમો, 2-મિથાઈલ પ્રોપેન 

  • 2-બ્રોમો 2-મિથાઈલ પ્રોપેન

  • 2-બ્રોમો બ્યુટેન 


Advertisement
Advertisement
35. R- OH + H.X bold rightwards arrowR-X + H2O પ્રક્રિયામાં HX ની સક્રિયતાનો ઉતરતા ક્રમ દર્શાવો.
  • HBr > HCl > HI > HF

  • HCl > HBr > HI > HF

  • HF > HBr > HCl > HI

  • HI > HBr > HCl 


C.

HF > HBr > HCl > HI


Advertisement
36. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રોપેનની ક્લોરિન વાયુ સાથેની પ્રક્રિયાનો પ્રકાર જણાવો.
  • યોગશીલ

  • વિસ્થાપન 

  • પુનઃગોઠવણી 

  • એલિમિનેશન


37. ઈથેનોલ અને બ્લિચિંગ પાવડરમાંથી ક્લોરોફોર્મ બનાવવા શાની હાજરીની જરૂર પડે છે ?
  • ઑક્સિડેશન 

  • રિડક્શન

  • હાઇડ્રોલિસિસ 

  • ક્લોરિનેશન 


38. એસિટિલિનની HCl સાથેની પ્રક્રિયાથી મળતી નીપજ જણાવો.
  • CH subscript 2 space equals space CH times Cl
  • CHCl space equals space CH times Cl
  • CH3CHCl2

  • CH3CH2Cl


Advertisement
39. bold CH subscript bold 2 bold space bold equals bold space bold CH bold space bold minus bold space bold C bold times bold Cl subscript bold 3 bold space bold plus bold space bold HBr bold space bold rightwards arrow....... નીપજ કઈ છે ?
  • CH subscript 3 CH subscript 2 space CCl subscript 3
  • BrCH subscript 2 times CH times Cl times CHCl subscript 2
  • CH subscript 3 space CH times Br times CCl subscript 3
  • CH subscript 2 left parenthesis Br right parenthesis times CH subscript 2 CCl subscript 3

40. ઈથાઈલ આલ્કોહૉલ સાથે વધુ પ્રમાણમાં ક્લોરિન અને Ca(OH)2 સાથેની શુદ્ધિકરણથી કઈ નીપજ મળે છે ?
  • CHCl3

  • (CH3)2O

  • CCl3CHO

  • CH3CH2O


Advertisement

Switch