મિથાઈલ ફ્લોરાઈડ બનાવવાની રીત જણાવો.  from Chemistry હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

41. bold X bold space bold rightwards arrow with bold PCl subscript bold 5 on top bold C subscript bold 2 bold H subscript bold 5 bold Cl bold semicolon bold space bold Y bold space bold rightwards arrow with bold PCl subscript bold 3 on top bold space bold CH subscript bold 3 bold COCl માટે X અને Y જણાવો. 
  • C2H5OH અને C2H5CHO

  • (C2H5)2O અને CH2CO2H

  • C2H5OH અને CH3CO2H

  • C2H5I અને C2H5CHO


Advertisement
42. મિથાઈલ ફ્લોરાઈડ બનાવવાની રીત જણાવો. 
  • CH3Br + AgF → .... 

  • CH34+ HF → .... 

  • CH3OH + HF → .... 

  • CH4 + F2 = ....... 


A.

CH3Br + AgF → .... 


Advertisement
43. કયા પદાર્થની મૅગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતાં ગ્રીગનાર્ડ પ્રક્રિયક મેળવી શકાય છે ? 
  • મિથાઈલ એમાઈન

  • ડાયઈથાઈલ ઈથર 

  • ઈથાઈલ આલ્કોહૉલ

  • ઈથાઈલ આયોડાઈડ 


44. કયા પદાર્થમાંથી ક્લોરોફોર્મ મેળવી શકાય છે ?
  • મિથેનોલ

  • મિથેનાલ 

  • પ્રોપેન-2-ઓલ

  • પ્રોપેન-1-ઓલ 


Advertisement
45. ડાયઈથાઈલ ઈથરને સાંદ્ર  HI સાથે ગરમ કરતાં કઈ નીપજ મળે છે ? 
  • આયોડોફોર્મ

  • ઈથેનોલ 

  • ઈથાઈલ આયોડાઈડ

  • મિથાઈલ આયોડાઈડ


46. ઈથેનોલ અને બ્લિચિંગ પાવદરમાંથી ક્લોરોફોર્મ બને ત્યારે કઈ પ્રક્રિયા જોવા મળતી નથી ? 
  • Cl2

  • Ca(OH)2

  • A અને B બંંન્ને

  • આપેલ પૈકી એક પણ નહી 


47. નીચેનામાંથી કયા પદાર્થ સિવાય બાકીના પદાર્થો વડે આયોડોફોર્મ બનાવી શકાય છે ? 
  • ઈથાઈલ – મિથાઈલ કિટોન

  • 3-મિથાઈલ, 2-બ્યુટેનોન 

  • આઈસો બ્યુટાઈલ આલ્કોહૉલ

  • આઈસો પેઓપાઈલ આલ્કોહૉલ 


48. ઈથાઈલ આલ્કોહૉલ ધરાવતા NaClના દ્વાવણનું વિદ્યુતવિભાજન કરતાં કઈ નીપજ મળે છે ?
  • ઇથેનોલ 

  • ક્લોરલ 

  • એસિટાલ્ડિહાઇડ

  • ક્લોરોફૉર્મ 


Advertisement
49. ઈથાઈલ બ્રોમાઈડ મેળવવાની ઔદ્યોગિક રીત જણાવો. 
  • ઈથેનોલ + Br2

  • ઈથેનોલ + HBr 

  • આલ્કોહૉલ + H•Br
  • ત્રણમાંથી એક પણ નહિ.


50. ઈથેનોલ સાથે ક્લોરિન વાયુની પ્રક્રિયા કરતાં કઈ નીપજ મળે છે ? 
  • ક્લોરલ

  • ક્લોરોફોર્મ 

  • ઈથાઈલ ક્લોરાઈડ 

  • એસિટાલ્ડીહાઈડ


Advertisement

Switch