SN2 પ્રક્રિયા માટે 1°, 2°, 3° અને CH3X ની જલવિભાજન પ્રક્રિયાનો વેગ સાચો ક્રમ દર્શાવો. from Chemistry હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

111. bold CH subscript bold 3 bold CCl subscript bold 3 bold space bold rightwards arrow with bold જલ ી ય bold space bold space bold KOH bold space on top bold space bold. bold. bold. bold. bold space bold ?
  • એસિટિક ઍસિડ 

  • ઈથેનોલ 

  • મિથેનોલ 

  • ફોર્મિક ઍસિડ


112. D.D.T ના ણુમાં ક્લોરિન પરમાણુની સંખ્યાં કેટલી ?
  • 2

  • 5

  • 4

  • 3


113. કયો પદાર્થ સૌથી વધુ દ્વિદ્રુવ ચાકમાત્રા ધરાવે છે ?
  • CHCl3

  • CCl4

  • CH2Cl2

  • CH3Cl


114. SN1 પ્રક્રિયામાં કયો પદાર્થ સૌથી વધુ સક્રિય છે ?
  • C6H5CH•(CH3)Br

  • C6H5CH•(CH3)•C6H5Br

  • C6H5•CH•(C6H5)Br

  • C6H5CH2Br


Advertisement
Advertisement
115. SN2 પ્રક્રિયા માટે 1°, 2°, 3° અને CH3X ની જલવિભાજન પ્રક્રિયાનો વેગ સાચો ક્રમ દર્શાવો.
  • CH3X > 3° > 1°

  • 3° > 2° > 1° > CH3X

  • CH3X > 1° > 2° > 3°

  • 1° > 2° > 3° > 0°


C.

CH3X > 1° > 2° > 3°


Advertisement
116. bold C subscript bold 6 bold H subscript bold 5 bold CH subscript bold 2 bold Br bold space bold rightwards arrow with bold જલ ી ય bold space bold KOH on top bold space bold. bold. bold. bold. bold. bold space bold ?

117. 1, 3-ડાયબ્રોમો પ્રોપેન bold rightwards arrow with bold Zn bold plus bold NaI on top bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold space bold ?
  • પ્રોપેન

  • સાઈક્લો પ્રોપેન

  • પ્રોપિન 

  • હેક્ઝેન 


118. bold CH subscript bold 3 bold space bold times bold space bold Br bold space bold rightwards arrow with bold KCN on top bold space bold A bold space bold rightwards arrow with bold H subscript bold 3 bold O to the power of bold plus on top bold space bold B bold space bold rightwards arrow with bold LiAlH subscript bold 4 on top bold space bold C માં C શું છે ?
  • એસિટોન

  • મિથેન

  • ઈથાઈલ આલ્કોહૉલ 

  • એસિયલ્ડીહાઈડ 


Advertisement
119. ઓઝોન વાયુના સ્તરને કયો પદાર્થ નુકશાન કરે છે ?
  • ફ્રિઓન

  • ગ્રીગનાર્ડ પ્રક્રિયક

  • આલ્કેન  

  • આપેલ બધા જ


120. કયો પદાર્થ સરલતાથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે ?

Advertisement

Switch