લેન્થેનાઈદ શ્રેણીનાં તત્વોની સામાન્ય સ્થાયી ઑક્સિઢેશન સ્થિતિ (Ln(111) છે. લેન્થેનોઈડ શ્રેણીનાં તત્વો માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? from Chemistry d અને f વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : d અને f વિભાગના તત્વો

Multiple Choice Questions

101. લેન્થેનોઈડસ તત્વોનું અલગીકરણ કયા ગુણધર્મને આધારે કરવામાં આવે છે ? 
  • રાસાયણિક ગુણધર્મો

  • બેઝિકતામાં રહેલા તફાવતને આધારે

  • ભૌતિક ગુણધર્મો 

  • આયનીય કદને આધારે 


102. નીચેના પૈકી કયા વિધાન માટે લેન્થેનાઈડ સંકોચન જવાબદાર છે ? 
  • Zn અને Hr ની લગભગ સમાન સહસંયોજક તથા આયોનિક ત્રિજ્યા 

  • Zn અને Zr ની સમાન ઑક્સિડેશન સ્થિતિ 

  • Zn અને Nb ની સમાન ઑક્સિડેશ સ્થિતિ 

  • Zn અને Yb  ની લગભગ સમાન સહસંયોજક તથા આયોનિક ત્રિજ્યા


103. કયું લેન્થેનાઈડ તત્વ +2 અને +3 ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે.
  • Ce
  • Gd

  • Eu

  • La


104. Gd3+ આયનાની સ્થિરતા માટેનું કારણ જણાવો. 
  • 4f કક્ષક પૂર્ણ ભરાયેલ છે.

  • નિષ્ક્રિય વાયુ જેવી ઈલેક્ટ્રૉન રચના ધરાવે છે. 

  • 4f કક્ષક સંપૂર્ણ ખાલી છે.

  • 4f કક્ષક અર્ધ ભરાયેલ છે. 


Advertisement
105. bold Ln bold space bold rightwards arrow with bold space bold space bold space bold space bold space bold x bold comma bold space bold y bold space bold space bold space bold space bold space on top bold LnC subscript bold 2 x અને y દર્શાવો. 
  • x = CO y = 2770 K

  • x = CO y = 2775 K

  • x = C y = 27773 K

  • x = C y = 2270 K


106. લેન્થેનાઈડ શ્રેણીનું Ce (z = 58) મહત્વ સભ્ય છે. Ce માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે.
  • Ce ની +3 ઑક્સિડેશન અવથા +4 કરતાં વધુ સ્થાયી છે.

  • Ce ની +4 ઑક્સિડેશન અવસ્થા તેના દ્રાવણમાં જોવા મળતી નથી. 

  • Ce ની સામાન્ય ઑક્સિડેશન સ્થિતિ +3 અને +4 છે. 

  • Ce (IV) ઑક્સિડેશનકર્તા તરીકે વર્તે છે.


Advertisement
107.
લેન્થેનાઈદ શ્રેણીનાં તત્વોની સામાન્ય સ્થાયી ઑક્સિઢેશન સ્થિતિ (Ln(111) છે. લેન્થેનોઈડ શ્રેણીનાં તત્વો માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
  • Ln(III) હાઈડ્રોક્સાઈડ સામાન્યતઃ બેઝિક વર્તણુક ધરાવે છે.

  • Ln(III) સંયોજનો સામાન્ય રીતે રંગવિહીન હોય છે. 

  • પરમાણું ક્રમાંક વધાવાની સાથે Ln(III) ના આયન કદ ઘટતા જાય છે.

  • Ln(III) આયનના મોટા કદને કારણે તેનાં સંયોજનોમાં તે આયોનિક બંધથી જોડાયેલ હોય છે. 


D.

Ln(III) આયનના મોટા કદને કારણે તેનાં સંયોજનોમાં તે આયોનિક બંધથી જોડાયેલ હોય છે. 


Advertisement
108. Ln(OH)3 પ્રકારના હાઈડ્રોક્સાઈડની બેઝિકતા કેટલી છે ?
  • Ca(OH)2 થી ઓછી પરંતુ Al(OH)3 કરતાં વધુ 

  • Ca(OH)3 થી વધુ પરંતુ Al(OH)3 કરતાં ઓછી 

  • Ca(OH)2 ના જેટલી 

  • Al(OH)3 ના જેટલી


Advertisement
109. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? 
  • લેન્થાઈડ શ્રેણીમાં તત્વોમાં Ce3+ થી Lu3+ તરફ જતાં આયન ત્રિજ્યા ઘટે છે.

  • La(OH)3 એ Lu(OH)3 કરતાં ઓછું બેઝિક છે.

  • લેન્થેનમ એ વાસ્તવમાં સંક્રાંતિ તત્વ છે. 

  • લેન્થેનાઈડ સંકોચનને કારણે Zn અને Hf ની પરમાણુ ત્રિજ્યા સમાન છે.


110. લેન્થેનાઈડ તત્વોમાં ઑક્સિડેશન અવસ્થાની સ્થિરતા કઈ બાબત પર આધાર રાખે છે.
  • ઈલેક્ટ્રૉનિક બંધારણ

  • એન્થાલ્પી 

  • જલયોજના શક્તિ અને આયનીકરણ એન્થાલ્પીનો સમંવય 

  • આંતરિક એન્થાલ્પી


Advertisement

Switch