Important Questions of p-વિભાગના તત્વો for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

121. નીચેના પૈકી સ્થિરતાના સંદર્ભમાં કયો ક્રમ સાચો છે ? 
  • HF > HCl > HBr > HI

  • HF > HBr > HCl > HI

  • HF > HI > HCl > HBr

  • HI > HCl > HBr < Hf


122. નીચેનામાંથી કઈ પ્રક્રિયા આપમેળે શક્ય નથી ? 
  • 2I- + Cl2 → 2Cl- + I2

  • F2 + 2Cl- → 2F- + Cl2

  • Br2 + 2I- → 2Br- + I2

  • આપેલ પૈકી એક પણ નહી 


123. bold XX blank presubscript bold 5 presuperscript bold apostropheઅને bold XX blank presubscript 7 presuperscript bold apostrophe સંયોજનના જળવિભાજનથી કયા આયન અનુક્રમે મળશે ?
  • XO subscript 4 superscript minus comma space XO subscript 5 superscript minus
  • XO subscript 2 superscript minus comma space XO subscript 3 superscript minus
  • XO subscript blank superscript minus comma space XO subscript 2 superscript minus
  • XO subscript 4 superscript minus comma space XO subscript 4 superscript minus

124. આંતર હેલોજન સંયોજનની સ્થાયિતાનો ક્રમ ..... 
  • BrF3 > ClF3 < If3

  • ClF3 > BrF3 > ZF3

  • ClF3 > IF3 > BrF3

  • IF3 > BrF3 > ClF3


Advertisement
125. હેલોજન તત્વો પૈકી કયું તત્વ માત્ર એક જ સ્થાયી ઑક્સોઍસિડ બનાવે છે ?
  • Br

  • Cl

  • F

  • I


126. નીચેનાં વિધાનો માટે T કે F સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો : 
હાઈપો હેલાઈટ આયન = (OX2)-
હેલાઈટ આયન = (XO2)- 
હેલેટ આયન = (XO3)- 
પરહેલેટ આયન = (XO4)-
  • FTTF

  • TFFT

  • TTTF

  • FTTT


127. પ્રકારનાં આંતરહેલોજન સયોજનના આકાર ........... છે.
  • પેન્ટાગોનલ બાય પિરામિડલ

  • સમચોરસ પિરામિડલ 

  • અષ્ટફલકીય

  • કોણીય T-આકાર


128. સૌથી વધુ પ્રબળ ઑક્સિડેશનકર્તા જણાવો. 
  • Cl2

  • I2

  • F2

  • Br2


Advertisement
129. ClF5 માં ક્લોરિન પરમાણુ ................ સંકરણ ધારાવે છે ? 
  • sp3d3

  • sp2d3

  • sp3d

  • sp3


130. નીચેના પૈકી કયું આંતરહેલોજન 'T' આકાર ધરાવે છે ?
  • IF7

  • ClF3

  • ClF

  • Br2


Advertisement

Switch