Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

1. યોગ્ય જોડકું જોડો :

  • P-V, Q-T, R-U, S-W

  • P-W, Q-V, R-T, S-U 

  • P-U, Q-W, R-V, S-T 

  • P-T, Q-U, R-W, S-V


2. સમૂહ-13નાં તત્વો માટે આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે ?
  • B <Al < Ga < Inb < Tl

  • B < Al > Ga < In > Tl

  • B > Al < Ga > In > Tl

  • B > Al > Ga > In < Tl


3. Al એ Al3 આયન બનાવે છે, પરંતુ B એ Bઆયન બનાવતો નથી કારણ કે, 
  • B ની IE1 + IE2 + IEનું મુલ્ય Al કરતાં વધારે છે.

  • B નું કદ Al કરતાં નાનું છે.

  • Al ની IE1 + IE2 + IEનું મુલ્ય B કરતાં વધારે છે. 

  • A અને B બંને.


4.

 

નીચેના પૈકી કયો હાઈડ્રોક્સાઈડ ઉભયગુણી છે ?

  •  

    B(OH)3

  •  

    In(OH)3

  •  

    Al(OH)3

  •  

    TlOH


Advertisement
5. p-વિભાગનાં તત્વોના દરેક સમૂહની સૌથી ભારે ધાતુઓ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
  • સૌથી વધુ ધાત્વીક ગુણ ધર્મ

  • સમૂહની ઑક્સિડેશન અવસ્થા કરતાં 2 એકમ ઓછી ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે. 

  • ધનાયન સ્પિસિઝનું નિર્માણ કરે છે.

  • તે અર્ધધાતુ છે. 


6. સમૂહ-13નાં તત્વો ........ ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે.
  • +3

  • +1, +2 અને +3

  • +1 અને +3 બંને 


7. સમૂહ-13નાં તત્વો માટે ગલનબિંદુ માટે સાચો ક્રમ કયો છે ?
  • B > Al > Ga < In < Tl

  • B < Al < Ga < In < Tl

  • B > Al > Ga > In > Ti

  • આપેલ પૈકી એક પણ નહી 


8. નીચેના પૈકી સુથી ઓછું ગલનબિંદુ કોનું છે ? 
  • Tl

  • Al

  • Ga

  • B


Advertisement
Advertisement
9.

 

નીચે પૈકી કયો ઑક્સાઈડ સૌથી વધુ બેઝિક છે ? 

  •  

    Tl2O

  •  

    Ga2O3

  •  

    Al2O3

  •  

    B2O3


A.

 

Tl2O

સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ઑક્સાઈડની બેઝિકતા વધે છે.

સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ઑક્સાઈડની બેઝિકતા વધે છે.


Advertisement
10. બોરોન ટ્રાયહેલાઈડ માટે અસિડિકતા પ્રબળ્તાનો સાચો ક્રમ કયો છે ? 
  • BI3 > BBr3 > BF3 > BCl3

  • BI3 > BBr3 > BCl3 > BF3

  • BCl3 > BBr3 > BF3 > BI3

  • અપેલ બધા જ 


Advertisement

Switch