Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

41. બેરિલમાં ઋણ આયન એકમ કયો હોય છે ?
  • (Si4O116-)n

  • Si6O1812-

  • Si3O96-

  • Si2O76-


42.
CO ની ઝેરી અસરના ભોગ બનેલા દર્દીને કૃત્રિમ શ્વાસોચ્છવાસની પ્રક્રિયા માટે ઉપયોગી કાર્બોજનમાં વાયુમિશ્રણનું પ્રમાણ કેટલું હોય છે ? 
  • 5 %O2 + 95 %CO2

  • 5 %O2 + 95 %N2

  • 95 %O2 + 5 %CO2

  • 5 %O2 + 95 %


43. ફળો શેની હાજરીમાં ઝડપથી પાકી જાય છે ? 
  • NaCl

  • CaC2

  • CaCl2

  • Na2SO4


44. નીચે પૈકી કયું ‘બટર ઑફ ટીન’ તરીકે ઓળખાય છે ?
  • SnCl4times5H2O

  • SnCl4times4H2O

  • SnCl2times2H2O

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
45. રેડિયો સક્રિય વિકિરણોને અટકાવવા માટે આવરણ-પડ તરીકે શેનો ઉપયોગ થાય છે ? 
  • SiC

  • CaC2

  • WC

  • Be4C


46. નીચે પૈકી ‘કાચ ખાઈ જનાર’ તરીકે કોણ ઓળખાય છે ? 
  • HCl

  • HF

  • HI

  • HBr


47. ચિનાઈ માટીમાં ઋણ આયન એકમ કયો હોય છે ?
  • Si6O1812-

  • Si3O96-

  • (Si2O62-)n

  • આપેલ પૈકી એક પણ નહી 


48. સિલિકોન ટેટ્રાક્લોરાઈડનું જળ વિભાજન થતાં શું બને છે ? 
  • Si(OH)2Cl2

  • (CH3)2Si(OH)2

  • Si(OH)4

  • એક પણ નહિ.


Advertisement
Advertisement
49. સિલિકોન્સનું સામાન્ય સૂત્ર કયું છે ? 
  • SiO44-

  • Si2O76-

  • (SiO3)n2n-

  • (R2SiO)n


D.

(R2SiO)n


Advertisement
50. યોગ્ય જોડકું જોડો :

  • P-T, Q-W, R-V, S-U

  • P-U, Q-T, R-W, S-V 

  • P-W, Q-V, R-U, S-T

  • P-V, Q-U, R-T, S-W


Advertisement

Switch