àª¸àª®à«‚હ-15ના તત્વો માટે તેના હાઈડ્રાઈડની બેઝિકતા માટે કયો ક્રમ સાચો છે ?  from Chemistry p-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

51. Cu ધાતુની નીચે પકી કોની સાથેની પ્રક્રિયાથી N2O વાયુ ઉત્પન્ન થશે ?
  • 10-30 %જલીય HNO3

  • સાંદ્ર HNO3

  • મંદ HNO3

  • આપેલ બધા જ 


52. એસ્વાલ્ડની પદ્ધતિની HNO3 ની બનાવટમાં કયો ઉદ્દીપક વપરાય છે ? 
  • Pr(90 %) + Rh(10 %)

  • Pt(90 %) + Rh(10 %)

  • Pu(90 %) + Re(10 %)

  • Pr(90 %) + Rh(10 %)


53. N તત્વ જ્યારે O તત્વ સાથે પ્રરિયા કરે છે. ત્યારે તે કઈ ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે ? 
  • -3, +3, +5

  • -3 થી +3

  • +1 થી +5

  • +3 થી +5


54. નીચે પૈકી સહસંયોજક નાઈટ્રાઈડ કયો છે ? 
  • Ca2N2

  • BN

  • Mg3N2

  • Li3N


Advertisement
55. નીચે પૈકી કયો ઑક્સાઈડ નાઈટ્રિક ઍસિડનો એનહાઈડ્રાઈડ છે ? 
  • N2O3

  • N2O5

  • N2O3

  • N2O


56. નીચેના ઑક્સાઈડ માટે ઍસિડિકતાનો સાચો ક્રમ કયો છે ? 
  • N2O5 < N2O3 < NO2 < NO < N2O

  • N2O5 < NO2 < N2O3 < NO < N2O

  • NO < N2O < N2O3 < NO2 < N2O5

  • N2O < NO < N2O3 < NO2 < N2O5


57.

 

નીચે પૈકી નાઈટ્રોજનનો કયો ઑક્સાઈડ સૌથી વધુ ઍસિડિક છે ? 

  •  

    N2O4

  •  

    N2O5

  •  

    NO

  •  

    N2O3


58. bold left parenthesis bold NH subscript bold 4 bold right parenthesis subscript bold 2 bold Cr subscript bold 2 bold O subscript bold 7 bold space bold rightwards arrow with bold space bold space bold increment bold space bold space on top bold space bold x bold space bold plus bold space bold y bold space bold plus bold space bold 4 bold H subscript bold 2 bold O subscript bold left parenthesis bold 1 bold right parenthesis end subscript આપેલી પ્રક્રિયામાં x અને y ને ઓળખો. 
  • N2O, CrO3

  • N2, Cr2O3

  • NO, Cr2O3

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
Advertisement
59.

 

સમૂહ-15ના તત્વો માટે તેના હાઈડ્રાઈડની બેઝિકતા માટે કયો ક્રમ સાચો છે ? 

  •  

    SbH3 > AsH3 > PH3 > NH3

  •  

    NH3 > PH3 > AsH3 > SbH3

  •  

    NH3 > SbH3 > PH3 > AsH3

  •  

    SbH3 > PH3 > AsH3 > NH3


B.

 

NH3 > PH3 > AsH3 > SbH3

સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં હાઈડ્રોઈડની બેઝિકતાનો ક્રમ ઘટે છે.

સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં હાઈડ્રોઈડની બેઝિકતાનો ક્રમ ઘટે છે.


Advertisement
60. NH3 ઉત્પાદનમી હેબરવિધિમાં પ્રવર્ધ તરીકે શું ઉમેરાય છે ? 
  • CaO + NaOH

  • (NH4)2CO3

  • K2O + Al2O3

  • CaO + NaOH


Advertisement

Switch