àª®àª‚દ HCl અને કયો આયન ધરાવતા જલીય દ્રાવણને ગરમ કરતાં તીવ્રવાસવાળો વાયુ અને પીળાં અવક્ષેપ પ્રાપ્ત થાય છે ? from Chemistry p-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

91. આયોડોમેટ્રિક અનુમાપનમાં સલ્ફરનુ નીચે પૈકી કયું સંયોજન વપરાય છે ? 
  • NaHSO3

  • Na2SO3

  • Na2S2O3bold times5H2O

  • Na2S2O3bold times10H2O

92. H2SO4 ના ઉત્પાદન માટેની સંપર્કવિધિ માટે શું સાચું નથી ? 
  • SO3 ને પાણીમાં દ્રાવ્ય કરતાં 100 % H2SO4 બને. 

  • સલ્ફરનું હવામાં દહન થતા SO2 વાયુ બને. 

  • SO2 નું ઉદ્દેપકીય ઍક્સિડેશન થતાં SO3 બને. 

  • સંપર્કવિધિથી પ્રાપ્ત થતા H2SO4 ની શુદ્ધતા લેડચેમ્બર વિધિ કરતાં વધારે હોય છે.

Advertisement
93.

મંદ HCl અને કયો આયન ધરાવતા જલીય દ્રાવણને ગરમ કરતાં તીવ્રવાસવાળો વાયુ અને પીળાં અવક્ષેપ પ્રાપ્ત થાય છે ?

  •  

    સલ્ફેટ આયન

  •  

    સલ્ફાઇડ આયન

  •  

    થાયો સલ્ફેટ આયન

  •  

    સલ્ફાઇટ આયન

C.

થાયો સલ્ફેટ આયન

straight S subscript 2 straight O subscript 3 to the power of 2 minus end exponent space plus space 2 straight H to the power of plus space rightwards arrow with increment on top
space space space space space SO subscript 2 upwards arrow space space space space space space space space space space space space space space space space space space space plus space space space space space space space space space space space space space straight S downwards arrow space space space space space space space space space space space space space space space space space space space space space plus space space space space space space space space space space space space space space straight H subscript 2 straight O

તીવ્ર વાસવાળો વાયુ       પીળા અવશેષ 

94. નીચે પૈકીનાં વિધનો ને α-સલ્ફરની લાક્ષણિકતાને આધારે સત્યાર્થતા નક્કી કરો : 
(i) α-સલ્ફર પીળા રંગનું હોય છે. 
(ii) તેનું ગલનબિંદુ 385.8K છે. 
(iii) પાણીમાં દ્રાવ્ય છે. 
(iv) બેન્ઝિન, આલ્કોહોલ જેવા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે.
  • TTFT

  • TTTT

  • TTTF

  • FFFT

Advertisement
95. નીચે પૈકી કયો મોનો બેઝિક ઍસિડ છે ? 
  • H2SO5

  • H2S2O8

  • H2SO5

  • H2SO3

96. યોગ્ય જોડકું જોડો : 
કૉલમ 1 કૉલમ 2
P    ZnO    T    બેઝિક
Q   V2O5   U    ઊભયગુણી
R   Fe2O3  V    ઍસિડીક
S   H2S    W   રિડક્શનકર્તા
  • P-V,W, Q-U, R-V, S-T

  • P-T, Q-V,W, R-U, S-V 

  • P-U, Q-V, R-T, S-V,W 

  • P-V, Q-T, R-V,W, S-U

97. સંપર્કવિધિમાં આર્સેનિકની અશુદ્ધિ શેના દ્રારા દૂર થાય છે ? 
  • Al(OH)3

  • Cr(OH)3

  • Fe(OH)3

  • Fe2O2

98. ઍસિડિક K2Cr2O7 ના દ્રાવણમાં SO2 વાયુ પસાર કરતાં .........
  • દ્રાવણ વાદળી બને છે.

  • દ્રાવણ રંગવિહીન બને છે. 

  • Cr2(SO4)3 લીલા રગનો પદાર્થ બને છે.

  • SO2 ઉત્પન્ન થાય છે. 

Advertisement
99.

હાઈપોની પ્રક્રિયા સિલ્વર નાઈટ્રેટના દ્રાવણ સાથે કરતાં અંતે મળતા કાળા અવક્ષેપ કોના હોય છે ? 

  •  

    Ag2SO3

  •  

    Ag2S2O3

  •  

    Ag2S

  •  

    Na3[Ag(S2O3)2]

100. કયા તાપમાને સલ્ફરનાં બંને અપરરૂપો સ્થાયી છે ? 
  • 393 K

  • 369 K

  • 396 K

  • 339 K

Advertisement

Switch