પેરોક્ષી બંધ ધરાવતો ઍસિડ કયો છે ?  from Chemistry p-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

101. નીચેના પૈકી કોની બંધ-વિયોજન ઉષ્મા ઓછી છે ?
  • C-l

  • C-Br

  • C-F

  • C-Cl


102. CO2, CuO, CaO, H2O માટે ઍસિડિક પ્રબળતનો સાચોક્રમ કયો છે ?
  • H2O < CO2 < CaO < CuO

  • CaO < H2O < CuO < CO2

  • CaO < CuO < H2O < CO2

  • H2O < CuO < CaO < CO2


103. table row blank blank bold O blank blank blank row blank blank cell bold vertical line bold vertical line end cell blank blank blank row bold C bold equals bold S bold minus bold O bold minus row blank blank bold vertical line blank blank blank row blank blank bold OH blank blank blank end table table row bold O blank blank row cell bold vertical line bold vertical line end cell blank blank row bold S bold equals bold O row bold vertical line blank blank row bold OH blank blank end table બંધારણ કોનું છે ?
  • પેરોક્ષ ડાય સલ્ફ્યુરિક ઍસિડ

  • સલ્ફ્યુરિક ઍસિડ 

  • પાયરો સલ્ફ્યુરિક ઍસિડ 

  • કેરોઝ ઍસિડ


104. નીચેના પૈકી કોની બેઝિકતા સૌથી વધુ છે ?
  • Br

  • Cl

  • l

  • F


Advertisement
105. બ્રોમિનમાં S અને P ઈલક્ટ્રોનની સંખ્યાં અનુક્રમે ............ છે.
  • 4, 19

  • 8, 17

  • 12, 17

  • 15, 18


106.

 

ફોર્મિક ઍસિડની સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયાથી ........... ઉત્પાદન થાય છે ?

  •  

    NO

  •  

    CO2

  •  

    CO

  •  

    NO2


107. યોગ્ય જોડકું જોડો :
  • P-U,V, Q-U,V, R-U,W, S-U,V 

  • P-U,W, Q-T,U, R-U,V, S-U,V 

  • P-T,U, Q-U,V, R-U,V, S-U,W

  • P-U,W, Q-U,V, R-T,U, S-U,V


108. SF2, SF4, SF6 માં S પરમાણુનું સંકરણ અનુક્રમે ............. છે.
  • sp3, spd2, d2sp3

  • sp3, sp3d, sp3d2

  • sp3, sp3d, sp3d2

  • sp2, sp3, sp3d2


Advertisement
109. લેડ ચેમ્બર વિધિમાં નાઈટ્રોજનના કયા ઑક્સાઈડનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે ?
  • N2O3

  • NO

  • NO2

  • N2O3


Advertisement
110. પેરોક્ષી બંધ ધરાવતો ઍસિડ કયો છે ? 
  • ડાય થાયોનિક ઍસિડ 

  • સલ્ફ્યુરસ ઍસિડ 

  • પાયરો સલ્ફુરિક ઍસિડ 

  • કેરોઝ ઍસિડ


A.

ડાય થાયોનિક ઍસિડ 


Advertisement
Advertisement

Switch