Important Questions of s-વિભાગના તત્વો for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

91. (NH4)2 BeF4 ના વિઘટનથી ........... બનાવી શકાય છે. 
  • BeF3

  • BeF6

  • BeF2

  • BeF4


92.

 

બાષ્પઅવસ્થામાં BeCl2 અંગે કયું વિધાન સાચું છે?

  •  

    Be-Cl-Be બંધ રચનાની સંખ્યા ત્રણ છે.

  •  

    પ્રત્યેક Be-Cl બંધ સમાન પ્રબળતા ધરાવે છે.

  •  

    પ્રત્યેક Be ત્રણ Cl સાથે જોડાયેલ છે. 

  •  

    પ્રતેય Be બે Cl સાથે જોડાયેલ છે. 


93. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
  • Be(OH)2 એ Ba(OH)2 કરતાં વધુ બેઝિક છે.

  • સ્ટ્રોન્શિયમ બેરિલિયમ કરતાં ઝડપથી પાણીનું વિઘટન કરે છે. 

  • BaCO3 એ CaCO3 કરતાં ઊંચ તાપમાને પીગળે છે. 

  • Ba(OH)2 ની જલીય દ્રવ્યતા Mg(OH)કરતાં વધુ છે. 


94. BaO2 અને ઓઝોન વચ્ચે પ્રક્રિયા થતાં ........ મળે છે.
  • Ba(OH)3

  • Ba2F3

  • BaO

  • Ba


Advertisement
95. નીચેનામાંથી કયો હાઈડ્રોક્સાઈડ પાણીમાં અદ્રાવ્ય છે ? 
  • Ba(OH)2

  • Mg(OH)2

  • Be(OH)2

  • Ca(OH)2


96.

 

કઈ ધાતુનો હાઈડ્રોક્સાઈડ ક્ષાર ઉભયગુણી છે ? 

  •  

    Ca

  •  

    Be

  •  

    Mg

  •  

    Ba


97. બેરિલિયમ નાઈટ્રિક ઍસિડ ભરવા માટે વાપરી શકાય છે, કારણ કે, 
  • તે આલ્કાઈન અર્ધધાતુ છે.

  • તે Mg સાથે વિકરણ સંબંધ ધરાવે છે. 

  • તે સંયોજકતા કક્ષામા બે ઈલેક્ટ્રૉન ધરાવે છે.

  • તે નાઈટ્રિક ઍસિડ પ્રત્યે નિષ્ક્રિયતા દર્શાવે છે. 


98. BaxX2 ની બાષ્પને ઠંડી કરતાં ........ પ્રાપ્ત થાય છે.
  • Be3X6

  • Be2X6

  • Be2X

  • BaX4


Advertisement
99.

 

નીચેનામાંથી કયો હાઈડ્રોક્સાઈડ પાણીમાં અદ્રાવ્ય છે ?

  •  

    Be(OH)2

  •  

    Mg(OH)2

  •  

    Ba(OH)2

  •  

    Ca(OH)2


100. નીચેના પૈકી કઈ ની ખનીજ નથી ?
  • ઈપ્સમક્ષાર

  • લાઈમસ્ટોન

  • ફ્લોરસ્પાર 

  • ડોલોમાઈટ


Advertisement

Switch