આલ્કલાઈન અર્થધાતુ કાર્બોનેટસ MgCO3, CaCO3, BaCO3, SrCO3 ની ઉષ્મીય સ્થિરતાનો ઘટતો ક્રમ ....... from Chemistry s-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

101. નીચેના પૈકી સમૂહ-2 ના કયા ધાતુનો હાઈડ્રોક્સાઈડ એ NaOH માં દ્રાવ્ય થશે ?
  • Mg(OH)2

  • Ca(OH)2

  • Ba(OH)2

  • Be(OH)2


102. આલ્કાઈન અર્થધાતુઓના હેલાઈડનાં કેટલાંક સંયોજનો આપેલાં છે. તે પૈકી સાચું આણ્વિય સૂત્ર પસંદ કરો. 
  • BaCl2•4H2O

  • BaCl2•2H2O

  • CaCl2•4H2O

  • SrCl2•4H2O


103. નીચેના પૈકીના સંયોજનોમાંથી કોણ ઝડપથી પાણીમાં દ્રાવ્ય છે ? 
  • MgSO4

  • BeSO4

  • BaSO4

  • A અને B બંને 


104. નીચેના પૈકી કયં સંયોજનનું ગલનબિંદુ સૌથી ઓછું હશે ? 
  • CaBr2

  • CaCl2

  • Cal2

  • CaF2


Advertisement
105. આલ્કોહોલમાંથી પાણીને સંપૂર્ણ દૂર કરવા માટે કઈ ધાતુ વપરય છે ?
  • K

  • Al

  • Ca

  • Na


Advertisement
106.
આલ્કલાઈન અર્થધાતુ કાર્બોનેટસ MgCO3, CaCO3, BaCO3, SrCO3 ની ઉષ્મીય સ્થિરતાનો ઘટતો ક્રમ .......
  • MgCO3 < CaCO3 < SrCO3 < BaCO3

  • BaCO3 < SrCO3 < CaCO3 < MgCO3

  • CaCO3 < SrCO3 < MgCO3 < BaCO3

  • BaCO3 < SrCO3 < MgCO3 < CaCO3


B.

BaCO3 < SrCO3 < CaCO3 < MgCO3


Advertisement
107. નીચેના પૈકી કયો ધાતુનો કાર્બોનેટ ઉષ્મીય રીતે સૌથી વધુ સ્થાયી છે ?
  • SrCO3

  • BaCO3

  • CaCO3

  • આપેલ બધા જ 


108. નીચેના પૈકી કયો હેલાઈડ ઈત્થેનોલમાં દ્રાવ્ય છે ? 
  • MgCl2

  • BeCl2

  • CaCl2

  • SrCl2


Advertisement
109. નીચેના પૈકી કયો ધાતુ હાઈડ્રોક્સાઈડ સૌથી ઓછો બેઝિક છે ? 
  • Ba(OH)2

  • Mg(OH)2

  • Ca(OH)2

  • Sr(OH)2


110.

 

MgSO4, NH4OH + Na2HPO4 àª¸àª¾àª¥à«‡àª¨à«€ પ્રક્રિયામાં સફેદ અવક્ષેપ આપે છે. આ અવક્ષેપનું સુત્ર શું હશે ? 

  •  

    Mg(PO4)2

  •  

    MgSO4

  •  

    Mg(NH4)PO4

  •  

    આપેલ પૈકી એક પણ નહી 


Advertisement

Switch