30 gm Mg સાથે અને 30 gm O2 વચ્ચેની પ્રક્રિયા થવાથી બનતી નીપજ અને અવશેષ ................ ધરાવે છે. from Chemistry s-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

121. ફ્લેશ બલ્બનો તાર ધાતુનો બનેલો હોય છે ?
  • Cu

  • Ba

  • Mg

  • Ag

122. આયોનિક લાક્ષણિકતાનો ઉતરતો ક્રમ દર્શાવતો કયો વિકલ્પ સાચો છે ? 
  • BeCl2 > BaCl2 > MgCl2 > CaCl2

  • BaCl2 > CaCl2 > MgCl2 > BeCl2

  • BeCl2 > MgCl2 > BaCl2 > CaCl2

  • આપેલ પૈકી એક પણ નહી 

123.
Na2CO3 ની બનાવટની પ્રક્રિયામાં એમોનિયા વાયુની પુનઃપ્રાપ્તિ NH4Cl અને Ca(OH)2 વચ્ચેની પ્રક્રિયાથી કરવામાં આવે છે. ત્યારે પ્રક્રિયામાં ઉપનીપજ તરીકે શું મળે છે ?
  • CaCl2

  • NaOH

  • NaCl

  • NaHCO3

124. સોલ્વેની એમોનિયા સોડા પદ્ધતિ વડે K2CO3 બનાવી શકાતો નથી કારણ કે, 
  • K2CO3 એ પાણીમાં ખૂબ જ સુદ્રાવ્ય છે.

  • તેનું પાણીમાંથી સ્ફટીકીકરણ થતું નથી. 

  • પાણીમાં  KHCO3 નું વિઘટન થાય છે.

  • KHCO3 એ પાણીમાં વધુ દ્રાવ્ય છે. 

Advertisement
125. સોડા એશનું આણ્વિય સૂત્ર ........... છે.
  • Na2CO3H2O

  • Na2CO3

  • Na2CO3•2H2O

  • Na2CO310H2O

126. નીચેના પૈકી કઈ ધાતુનો ઉપયોગ X-કિરણોની ટ્યુબની બારીઓ બનાવવામાં થાય છે ?
  • Ba

  • Be

  • Mg

  • Al

Advertisement
127.

30 gm Mg સાથે અને 30 gm O2 વચ્ચેની પ્રક્રિયા થવાથી બનતી નીપજ અને અવશેષ ................ ધરાવે છે.

  •  

    50 ગ્રામ MgO અને 10 ગ્રામ O2

  •  

    40 ગ્રામ MgO અને 20  àª—્રામ O2

  •  

    45 ગ્રામ MgO અને 10 ગ્રામ O2

  •  

    60 ગ્રામ MgO

A.

50 ગ્રામ MgO અને 10 ગ્રામ O2

 2 space space space space MG space space space space plus space space space space straight O subscript 2 subscript space space space space end subscript space space end subscript space rightwards arrow with space space space space space on top space space space space space space 2 space space space space space space MgO
2 space space cross times space space 24 space space space space space space space 2 space space cross times space space 16 space space space space space space space space space space space space 2 space space left parenthesis 24 space space space plus space space 16 right parenthesis space space ગ ્ ર ા મ

અહીં 48 ગ્રામ Mg 32 ગ્રામ O2 સાથે જોડાઈ 80 ગ્રામ M gO બનાવે છે. તેથી 30 ગ્રામ Mg 20 ગ્રામ O2 સાથે જોડાઈ 50 ગ્રામ MgO બનાવે છે. અહીં પ્રક્રિયાના અંતે 10 ગ્રામ O2 બાકી રહે છે.

128. નીચેન પૈકી કોણ સૌથી વધુ લોયાઈસ ઊર્જા ધરાવે છે ? 
  • CaO

  • BaO

  • MgO

  • SrO

Advertisement
129. મનુષ્યશરીરમાં Na આયન માટે આપેલાં વિધાનો પૈકી કયું તેની કાર્યપ્રણાલી માટે ખોટું છે ? 
  • આ આયનો જ્ઞાનતંતુ સંદેશાવહન માટે ઉપયોગી

  • કોષ પડદાની વચ્ચે પાણીન વહેણના નિયમ માટે

  • તેઓ ઉત્સેચકને સક્રિયકૃત કરે છે. 

  • કોષમાં શર્કરા તથા એમિનો ઍસિડના વહન માટે 

130.

2 મોલ મગ્નેશિયમ નાઈટ્રોઈડની વધુ પ્રમાણમાં પાણી સાથેની પ્રક્રિયાથી નીચેના પૈકી શું મળે ?

  •  

    1 મોલ NH3

  •  

    4 àª®à«‹àª² NH3

  •  

    3 મોલ NH3

  •  

    મોલ HNO3

Advertisement

Switch