àª°àª®à«‹àª² મૅગ્નેશિયમ નાઈટ્રાઈડની વધુ પ્રમાણમાં પાણી સાથેની પ્રક્રિયાથી નીચેના પૈકી શું મળે ? from Chemistry s-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

151. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : Be(OH)2એ HCl અને NaOH માં દ્રાવ્ય થાય છે. 
કારણ : Be(OH)2 એ ઉભયગુણી પ્રકૃતિ ધરાવે છે.
  • વિધાન અને કારણ સાચું છે.
  • વિધાન અને કારણ સાચું છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે. કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતી નથી. 
  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

152. સાચું વિધાન પસંદ કરો : 
  • પ્લાસ્ટર ઑફ પૅરિસને ગરમકરવાથી જિપ્સમ મળે છે.

  • પ્લાસ્ટર ઑફ પેરિસ કરતાં જિપ્સમમાં નું પ્રમાન ઓછું હોય છે.

  • જિપ્સમની જલીયકરણ્થી પ્લાસ્ટર ઑફ પરિસ બને છે. 

  • જિપ્સમની આંશિક ઑક્સિડેશનની પ્રક્રિયાથી પ્લાસ્ટર ઑફ પેરિસ બને છે.

153.

કૅલ્શિયમ કાર્બાઈડ ને કાર્બન વચ્ચે કેટલા અને કયા પ્રકારના બંધ આવેલા હોય છે ?

  •  

    એક σ, એક straight pi 

  •  

    એક σ, બે straight pi 

  •  

    બે σ, એક straight pi

  •  

    બે σ, બે straight pi

154. ડાયકૅલ્શિયમ સિલિકેટનો સેટિંગ સમય ........... છે.
  • એક વર્ષ

  • એક અઠવાડિયું 

  • 28 દિવસ

  • 24 કલાક

Advertisement
155. જિપ્સમ અને પ્લાસ્ટર ઑફ પૅરિસ વચ્ચે પાણીના અણુનો તફાવત .............. છે. 
  • 2

  • 1/2

  • 5/2

  • 1 1 half

156. સ્નાયુસંકોચનમાં મહત્વનો ભાગ ભજવતો આયન કયો છે ?
  • Na

  • CaBr2

  • Ca2

  • Ca3(PO4)2

Advertisement
157.

રમોલ મૅગ્નેશિયમ નાઈટ્રાઈડની વધુ પ્રમાણમાં પાણી સાથેની પ્રક્રિયાથી નીચેના પૈકી શું મળે ?

  •  

    ચાર મોલ એમોનિયા 

  •  

    એક મોલ એમોનિયા 

  •  

    બે મોલ નાઈટ્રિક ઍસિડ 

  •  

    ત્રણ મોલ એમોનિયા

A.

ચાર મોલ એમોનિયા 

Mg subscript 3 straight N subscript 2 space space plus space space 6 straight H subscript 2 straight O space space space rightwards arrow with space space space space space space space on top space 3 Mg left parenthesis OH right parenthesis subscript 2 space space plus space 2 NH subscript 3
space space space 1 space મ ો લ space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space 2 space મ ો લ
space space space 2 space મ ો લ space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space space 4 space મ ો લ

158. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : આલ્કલી ધાતુઓ એમોનિયામાં દ્રાવ્ય થઈ વાદળી રંગનું દ્રાવણ આપે છે. 
કારણ : સોડિયમ એમોનિયામાં આલ્કલી ધાતુઓ દ્રાવ્ય [M(NH3)x] સ્પિસિઝ આપે છે.
  • વિધાન અને કારણ સાચું છે.
  • વિધાન અને કારણ સાચું છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે. કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતી નથી. 
  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

Advertisement
159. આપણં દંતનું સફેદ ઈનેમલ એ ......... છે ? 
  • Na

  • CaBr2

  • CaF2

  • Ca3(PO4)2

160. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : પોટૅશિયમ ધાતુ કરતાં સિડિયમ ધાતુ નરમ હોય છે. 
કારણ : સોડિયમ કરતાં% પોટૅશિયમ ધાત્વિકબંધ નિર્બળ હોય છે.

Switch