6 ! + 7 ! + 8 ! + ... + 100 ! નો દશકનો અંક ......... છે. from Mathematics ક્રમચય અને સંચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : ક્રમચય અને સંચય

Multiple Choice Questions

11. જો open parentheses table row bold 189 row bold 35 end table close parentheses bold space bold plus bold space open parentheses table row bold 189 row bold r end table close parentheses bold space bold equals bold space open parentheses table row bold 190 row bold r end table close parentheses તો r = ....... . 
  • 36 અથવા 154
  • 36 અથવા 155 
  • 35 અથવા 155
  • 36 અથવા 153 

12.
bold increment bold space bold ABC માટે  પર અનુક્રમે, 2, 3 અને 5 બિંદુઓ આવેલાં છે. આ બિંદુઓની મદદથી કેટલી રેખાઓ મળે ?
  • 34
  • 32
  • 45
  • 33

Advertisement
13. 6 ! + 7 ! + 8 ! + ... + 100 ! નો દશકનો અંક ......... છે.
  • 8
  • 6
  • 4
  • 2

B.

6

Tips: -

10 ! + 11 ! + 12 ! + ... 100 ! નો દશકનો અંક 0 થાય.

6 ! = 720, 7 ! = 5040, 8 ! = 40320, 9 ! = 362880 

∴ 6 ! + 7 ! + 8 ! + 9 ! = 408960
 
∴ આપેલ સંખ્યાનો દશકનો અંક = 6 

Advertisement
14.
bold increment bold space bold ABC માટે   પર અનુક્રમે 2, 3 અને 5 બિંદુઓ આવેલાં છે. આ બિંદુઓને શિરોબિંદુઓ તરીકે લઈ કુલ કેટલા ત્રિકોણ રચી શકાય ?
  • 120
  • 107
  • 109
  • 99

Advertisement
15. MATHEMATICS શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને ચાર અક્ષરોના કેટલા શબ્દો બનાવી શકાય ?
  • 1680
  • 2454
  • 18
  • 756

16.
અયુગ્મ અંક યુગ્મ સ્થાને આવે તે રીતે સંખ્યા 211177666 ના અંકોની ફેરબદલી કરીને નવ અંકોની કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?
  • 90
  • 54
  • 60
  • 16

17. જો A = { a, b, c, d} અને B = {1, 2, 3} તો A થી B પરનાં કેટલાં વ્યાપ્ત વિધેયો મળે ?
  • 33
  • 24
  • 36
  • 45

18. જો n(A) = m અને n (B) = 2 તો A થી B પરનાં કેટલાં વ્તાપ્ત વિધેયો મળે ?
  • 2m - 1
  • 2m - 2
  • mP2
  • m2-2

Advertisement
19. 0, 1, 2, 3, 4, 5 નો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને 5 આંકડાની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી બને ?
  • 96
  • 600
  • 120
  • 216

20.
MONDAY શબ્દના બધા જ અક્ષરોની મદદથી બનતા બધા જ (છ અક્ષરોના) શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવતાં આ શબ્દનું સ્થાન .......... ક્રમે આવે. (પુનરાવર્તન સિવાય)
  • 300
  • 303
  • 326
  • 327

Advertisement

Switch