અયુગ્મ અંક યુગ્મ સ્થાને આવે તે રીતે સંખ્યા 211177666 ના અંકોની ફેરબદલી કરીને નવ અંકોની કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?
90
54
60
16
12.6 ! + 7 ! + 8 ! + ... + 100 ! નો દશકનો અંક ......... છે.
8
6
4
2
Advertisement
13.0, 1, 2, 3, 4, 5 નો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને 5 આંકડાની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી બને ?
96
600
120
216
D.
216
Tips: -
જે સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય, તે સંખ્યા 3 વડે વિભાજ્ય થાય.
અહીં આપેલ બધા જ અંકોનો સરવાળો 15 છે. માટે છ અક્ષરોમાંથી સરવાળો 15 થાય તેવા 5 અક્ષરો 1 2 3 4 5 અને સરવાળો 12 થાય તેવા પાંચ અક્ષરો 0, 1, 2, 4, 5 નો ઉપયોગ કરીને સંખ્યાઓ બનાવવી પડે. કારણ કે સરવાળો 12 થી ઓછો કે 15 થી વધુ થાય તેવા પાંચ અંકો મળે નહી.