સંખ્યા 2354768 ના અંકોની ફેરબદલી કરીને બનતી પાંચ અંકોની બધી જ સંખ્યાઓનો સરવાળો ........ થાય. from Mathematics ક્રમચય અને સંચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : ક્રમચય અને સંચય

Multiple Choice Questions

21.
1 થી 9 સુધીના અંકોની મદદથી પુનરાવર્તન સિવાય બનતી 4 અંકોની બધી જ સંખ્યાઓના એકમના અંકોનો સરવાળો ......... છે.
  • 15,120
  • 10,800
  • 12,700
  • 50,400

22.
3, 4 , 5 , 6 , 8 અંકોનો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને બનતી પાંચ અંકોની બધી જ સંખ્યાઓના દશકના અંકોનો સરવાળો ......... છે.
  • 6240
  • 3120
  • 156
  • 624

23.
સંખ્યા 123456 ના બધા જ અંકોનો પુનરાવર્તન સહિત ઉપયોગ કરીને બનાવી શકાતી ચાર અંકોની બધી જ સંખ્યાઓના શતક અને એકમના અંકોનો સરવાળો ..... થાય. 
  • 8712
  • 252
  • 90720
  • 9072

24.
4 છોકરા અને 4 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી એક જ જાતિની બે વ્યક્તિ પાસ પાસે ન આવે ?
  • 576
  • 1152
  • 2880
  • 2304

Advertisement
25.
સંખ્યા 23456 ના બધા જ અંકોનો પુનરાવર્તન સહિત ઉપયોગ કરીને બનાવી શકાતી ચાર અંકોની બધી જ સંખ્યાઓનો સરવાળો ........ થશે. 
  • 53328
  • 3777500
  • 2777500
  • 277500

26. 100P7 + 7 × 100P6 = .... 
  • 100P7
  • 100Ps
  • 101P7
  • 101C7

27. 6k એ 100! નો અવયવ થાય તેવી k ની મહત્ત્તમ પૂર્ણાંક કિંમત ....... છે.
  • 97
  • 48
  • 47
  • 46

28.
સંખ્યા 12304 ના અંકોનો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને બનાવી શકાતી બે અંકોની બધી જ સંખ્યાઓની સરવાળો ........ થાય.
  • 700
  • 200
  • 430
  • 2200

Advertisement
Advertisement
29. સંખ્યા 2354768 ના અંકોની ફેરબદલી કરીને બનતી પાંચ અંકોની બધી જ સંખ્યાઓનો સરવાળો ........ થાય.
  • 9333240
  • 139998600
  • 279997200
  • 5833275

B.

139998600

Tips: -

n = કુલ અંકોની સંખ્યા = 7, m = 5

માંગેલ સરવાળો = (n-1)P(m-1) (બધા જ અંકોનો સરવાળો) (1111)

6P4 × (2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 ) (11111)

= 360 × 35 × 11111

= 139998600

Advertisement
30. જો A = {1, 2, 3 ... n} તો A પર વ્યાખ્યાયિત સમક્રમી દ્વિકક્રિયાઓની સંખ્યા ....... છે.
  • bold sum presubscript bold n bold n
  • bold n to the power of bold n to the power of bold 2 end exponent over bold 2
  • scriptbase open parentheses bold n to the power of bold 2 over bold n close parentheses end scriptbase presubscript bold n
  • આપેલ પૈકી એક પણ નહી

Advertisement

Switch