એક સરકસમાં 10 પ્રાણીઓને રાખવા માટે 10 પાંજરાં છે. 3 પાંજરાં એટલાં નાનાં છે કે જેમા 10 પૈકી 6 પ્રાણી આવી શકે નહી. તો દરેક પાંજરામાં એક-એક પ્રાણી કેટલી રીતે ગોઠવી શકાય ?
from Mathematics ક્રમચય અને સંચય
31.0, 1 અને 2 ની મદદથી 4 અંકોની કુલ કેટલી અયુગ્મ સંખ્યાઓ બને ?
27
8
18
9
32.
ગણ {1, 2, 3, 4, ... n} ના 1 ને સમાવતા પરંતુ 2 ને ન સમાવતા ઓછામાં ઓછા 4 અને વધુમાં વધુ 5 ઘટકોવાળા ઉપગણોની સંખ્યા ..... છે. (n ≥ 6)
33.અંકોના પુનરાવર્તન સિવાય ત્રણ અંકોની યુગ્મ સંખ્યાઓ કેટલી બને ?
360
320
348
328
34.પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર ....... છે.
n2
Advertisement
Advertisement
35.
એક સરકસમાં 10 પ્રાણીઓને રાખવા માટે 10 પાંજરાં છે. 3 પાંજરાં એટલાં નાનાં છે કે જેમા 10 પૈકી 6 પ્રાણી આવી શકે નહી. તો દરેક પાંજરામાં એક-એક પ્રાણી કેટલી રીતે ગોઠવી શકાય ?