બે સમાંતર રેખાઓ પૈકી દરેક રેખા પર 9 બિંદુઓ છે. બંને રેખા પરના દરેક બિંદુને અન્ય રેખા પરના બિંદુ સાથે રેખાખંડ વડે જોડવામાં આવે, તો આ રેખાખંડો n ભિન્ન બિંદુઓમાં છેદે છે. અહીં n ...... કરતાં મોટા ન હોય. from Mathematics ક્રમચય અને સંચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : ક્રમચય અને સંચય

Multiple Choice Questions

51. સંખ્યાઓ 1 થી 100 માંથી બે સંખ્યાઓ કુલ કેટલી રીતે પસંદ કરી શકાય કે જેમનો ગુણાકાર 3 વડે વિભાજ્ય હોય ?
  • open parentheses table row bold 100 row bold 2 end table close parentheses bold minus open parentheses table row bold 67 row bold 2 end table close parentheses
  • open parentheses table row bold 100 row bold 2 end table close parentheses bold minus open parentheses table row bold 33 row bold 2 end table close parentheses
  • open parentheses table row bold 67 row bold 2 end table close parentheses
  • open parentheses table row bold 33 row bold 2 end table close parentheses

52.
FENY શબ્દના બધા જ અક્ષરોની ફેરબદલી કરીને બનતા ચાર અક્ષરોના બધા જ શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવતાં સાતમો શબ્દ .......  આવે.
  • EYNF
  • FENY
  • ENYF
  • FEYN

53. 4 વડે વિભાજ્ય હોય તેવી 6 ભિન્ન અંકની કેટલી સંખ્યાઓ મળે ?
  • 87360
  • 36300
  • 33600
  • 32340

54.
જો 2n + 1 વસ્તુઓમાંથી ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ n વસ્તુ પસંદ કરવાના કુલ પ્રકારની સંખ્યા 1023 હોય તો n = ...... 
  • 6
  • 5
  • 4
  • 3

Advertisement
55.
LETTERS શબ્દના બધા જ અક્ષરોની ફેરબદલી કરીને સમાન અક્ષરો પાસે ન આવે તેવા સાત અક્ષરોના કેટલા શબ્દો બને ?
  • 660
  • 36
  • 420
  • 540

Advertisement
56.
બે સમાંતર રેખાઓ પૈકી દરેક રેખા પર 9 બિંદુઓ છે. બંને રેખા પરના દરેક બિંદુને અન્ય રેખા પરના બિંદુ સાથે રેખાખંડ વડે જોડવામાં આવે, તો આ રેખાખંડો n ભિન્ન બિંદુઓમાં છેદે છે. અહીં n ...... કરતાં મોટા ન હોય.
  • 1926
  • 3060
  • 1296
  • 5184

C.

1296

Tips: -

પહેલી રેખા પરનાં બે બિંદુઓની દરેક જોડ અને બીજી રેખા પરનાં બે બિંદુઓની દરેક જોડનીએ મદદથી અનન્ય છેદ બિંદુ મળે. 

∴ માંગેલ છેદબિંદુઓની સંખ્યા bold equals bold space open parentheses table row bold 9 row bold 2 end table close parentheses bold space bold cross times bold space open parentheses table row bold 9 row bold 2 end table close parentheses
 
                                    bold equals bold space bold 36 bold space bold cross times bold space bold 36

bold equals bold space bold 1296

1296 પૈકી કેટલાંક બિંદુ સમાન પણ હોઈ શકે.
 
∴ n ≤ 1296  આથી n bold not greater-than 1296
 
 

Advertisement
57. ફક્ત પસપાસેના બે અંક સમાન હોય તેવી 99 અને 999 વચ્ચે કેટલી સંખ્યાઓ હોય ? 
  • 153
  • 90
  • 161
  • 162

58. પાંચ પત્રોને સરનામાં લખેલા પાંચ કવરમાં મૂકતાં બધા જ પત્રો ખોટા કરવામાં મૂકવાના પ્રકારોની સંખ્યા ....... છે.
  • 96
  • 45
  • 44
  • 24

Advertisement
59. 8 ! ના બધા જ ભાજકોની સંખ્યા ....... છે.
  • 15
  • 96
  • 14
  • 11

60. જો n એ 0 અને 31 વચ્ચેની પૂર્ણાંક સંખ્યા હોય, તો n ! (31 - n) !નું ન્યૂનતમ મૂલ્ય ...... છે.
  • 14 ! × 15 !
  • 31 !
  • 16 ! × 17 !
  • 15 ! × 16 !

Advertisement

Switch