8 ! ના બધા જ ભાજકોની સંખ્યા ....... છે. from Mathematics ક્રમચય અને સંચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : ક્રમચય અને સંચય

Multiple Choice Questions

51.
FENY શબ્દના બધા જ અક્ષરોની ફેરબદલી કરીને બનતા ચાર અક્ષરોના બધા જ શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવતાં સાતમો શબ્દ .......  આવે.
  • EYNF
  • FENY
  • ENYF
  • FEYN

52. 4 વડે વિભાજ્ય હોય તેવી 6 ભિન્ન અંકની કેટલી સંખ્યાઓ મળે ?
  • 87360
  • 36300
  • 33600
  • 32340

53. સંખ્યાઓ 1 થી 100 માંથી બે સંખ્યાઓ કુલ કેટલી રીતે પસંદ કરી શકાય કે જેમનો ગુણાકાર 3 વડે વિભાજ્ય હોય ?
  • open parentheses table row bold 100 row bold 2 end table close parentheses bold minus open parentheses table row bold 67 row bold 2 end table close parentheses
  • open parentheses table row bold 100 row bold 2 end table close parentheses bold minus open parentheses table row bold 33 row bold 2 end table close parentheses
  • open parentheses table row bold 67 row bold 2 end table close parentheses
  • open parentheses table row bold 33 row bold 2 end table close parentheses

54.
બે સમાંતર રેખાઓ પૈકી દરેક રેખા પર 9 બિંદુઓ છે. બંને રેખા પરના દરેક બિંદુને અન્ય રેખા પરના બિંદુ સાથે રેખાખંડ વડે જોડવામાં આવે, તો આ રેખાખંડો n ભિન્ન બિંદુઓમાં છેદે છે. અહીં n ...... કરતાં મોટા ન હોય.
  • 1926
  • 3060
  • 1296
  • 5184

Advertisement
55.
જો 2n + 1 વસ્તુઓમાંથી ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ n વસ્તુ પસંદ કરવાના કુલ પ્રકારની સંખ્યા 1023 હોય તો n = ...... 
  • 6
  • 5
  • 4
  • 3

56.
LETTERS શબ્દના બધા જ અક્ષરોની ફેરબદલી કરીને સમાન અક્ષરો પાસે ન આવે તેવા સાત અક્ષરોના કેટલા શબ્દો બને ?
  • 660
  • 36
  • 420
  • 540

57. જો n એ 0 અને 31 વચ્ચેની પૂર્ણાંક સંખ્યા હોય, તો n ! (31 - n) !નું ન્યૂનતમ મૂલ્ય ...... છે.
  • 14 ! × 15 !
  • 31 !
  • 16 ! × 17 !
  • 15 ! × 16 !

58. પાંચ પત્રોને સરનામાં લખેલા પાંચ કવરમાં મૂકતાં બધા જ પત્રો ખોટા કરવામાં મૂકવાના પ્રકારોની સંખ્યા ....... છે.
  • 96
  • 45
  • 44
  • 24

Advertisement
Advertisement
59. 8 ! ના બધા જ ભાજકોની સંખ્યા ....... છે.
  • 15
  • 96
  • 14
  • 11

B.

96

Tips: -

અહીં 8 ! = 27 × 32 × 51 × 71
 
8 ! નો દરેક ભાજક 2a 3b 5c 7d પ્રકારનો હોય.
 
જ્યાં a ∈ {1, 2..., 7, 0}, b ∈ { 0, 1, 2}

c ∈ (0, 1} અને d ∈ {0, 1} 
 
∴ 8 ! ના ભાજકોની સંખ્યા = 8 × 3 × 2 × 2 = 96 

Advertisement
60. ફક્ત પસપાસેના બે અંક સમાન હોય તેવી 99 અને 999 વચ્ચે કેટલી સંખ્યાઓ હોય ? 
  • 153
  • 90
  • 161
  • 162

Advertisement

Switch