51.જો n એ 0 અને 31 વચ્ચેની પૂર્ણાંક સંખ્યા હોય, તો n ! (31 - n) !નું ન્યૂનતમ મૂલ્ય ...... છે.
14 ! × 15 !
31 !
16 ! × 17 !
15 ! × 16 !
Advertisement
52.ફક્ત પસપાસેના બે અંક સમાન હોય તેવી 99 અને 999 વચ્ચે કેટલી સંખ્યાઓ હોય ?
153
90
161
162
D.
162
Tips: -
aab પ્રકારની સંખ્યાઓ = 9 × 9 = 81
કારણ કે a = 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 પૈકી કોઈ પણ એક અંક હોઈ શકે તથા b નું મૂલ્ય a સિવાયનો બાકીના નવ અંકોમાંથી (શૂન્ય સાથે) કોઈ પણ અંક હોઈ શકે.
આજ રીતે baa પ્રકારનીએ સંખ્યાઓ = 9 × 9 = 81
કારણ કે b નું મૂલ્ય 1 થી 9 સુધીના અંકો પૈકી કોઈ પણ હોઈ શકે તથા a નું મૂલ્ય b સિવાયના બાકીના 9 અંકોમાંથી (શૂન્ય સાથે) કોઈપણ અંક હોઈ શકે.
∴ કુલ સંખ્યાઓ = 81 + 81 = 162
Advertisement
53.સંખ્યાઓ 1 થી 100 માંથી બે સંખ્યાઓ કુલ કેટલી રીતે પસંદ કરી શકાય કે જેમનો ગુણાકાર 3 વડે વિભાજ્ય હોય ?
54.4 વડે વિભાજ્ય હોય તેવી 6 ભિન્ન અંકની કેટલી સંખ્યાઓ મળે ?
87360
36300
33600
32340
Advertisement
55.
બે સમાંતર રેખાઓ પૈકી દરેક રેખા પર 9 બિંદુઓ છે. બંને રેખા પરના દરેક બિંદુને અન્ય રેખા પરના બિંદુ સાથે રેખાખંડ વડે જોડવામાં આવે, તો આ રેખાખંડો n ભિન્ન બિંદુઓમાં છેદે છે. અહીં n ...... કરતાં મોટા ન હોય.
1926
3060
1296
5184
56.8 ! ના બધા જ ભાજકોની સંખ્યા ....... છે.
15
96
14
11
57.
જો 2n + 1 વસ્તુઓમાંથી ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ n વસ્તુ પસંદ કરવાના કુલ પ્રકારની સંખ્યા 1023 હોય તો n = ......
6
5
4
3
58.
FENY શબ્દના બધા જ અક્ષરોની ફેરબદલી કરીને બનતા ચાર અક્ષરોના બધા જ શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવતાં સાતમો શબ્દ ....... આવે.
EYNF
FENY
ENYF
FEYN
Advertisement
59.પાંચ પત્રોને સરનામાં લખેલા પાંચ કવરમાં મૂકતાં બધા જ પત્રો ખોટા કરવામાં મૂકવાના પ્રકારોની સંખ્યા ....... છે.
96
45
44
24
60.
LETTERS શબ્દના બધા જ અક્ષરોની ફેરબદલી કરીને સમાન અક્ષરો પાસે ન આવે તેવા સાત અક્ષરોના કેટલા શબ્દો બને ?