10 બાજુવાળા બહિર્મુર્ખ બહુકોણનાં શિરોબિંદુઓને જોડવાથી જેની એક બાજુ બહુકોણની બાજુ હોય તેવા કેટલા ત્રિકોણ બને ? from Mathematics ક્રમચય અને સંચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : ક્રમચય અને સંચય

Multiple Choice Questions

61. અંકોના પુનરાવર્તન સિવાય 5 ના ગુણકમાં હોય તેવી ચાર અંકોનીકેટલી સંખ્યાઓ બને ?
  • 952
  • 840
  • 672
  • 1008

62. જો n(A) = 51 હોય, તો જેમાં ઓછામાં ઓછા 25 સભ્યો હોય તેવા A ના ઉપગણોની સંખ્યા ....... હશે.
  • open parentheses table row bold 51 row bold 25 end table close parentheses bold space bold plus bold space bold 2 to the power of bold 51
  • 250
  • 251

  • open parentheses table row bold 51 row bold 26 end table close parentheses bold plus bold 2 to the power of bold 50

63.
એક સમતલમાં 20 રેખાઓ પૈકી 10 રેખાઓ બિંદુ A આગળ સંગામી છે. 4 રેખાઓ બિંદુ B આગળ સંગામી છે. તે સિવાયની બીજી કોઈ પણ ત્રણ રેખાઓ સંગામી નથી. કોઈ પણ બે રેખાઓ સમાંતર નથી. આ 20 રેખાઓ પરસ્પર કેટલાં બિંદુઓમાં છેદશે ?
  • 187
  • 141
  • 139
  • 137

64. 27456 સંખ્યાના અંકોની પુનરાવર્તન સિવાય ગોઠવણી કરતાં 4 અંકોની નવ વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે ?
  • 24
  • 120
  • 20
  • 18

Advertisement
65. A પછી તરત જ B આવે તે રીતે A, B, C, D, E અને F ને એક હારમાં કુલ કેટલી રીતે ગોઠવી શકાય ?
  • 120
  • 360
  • 60
  • 90

66. A હંમેશાં B કરતાં આગળ આવે તે રીતે A, B, C, D, E અને F ને એક હારમાં કુલ કેટલી રીતે ગોઠવી શકાય ?
  • 120
  • 90
  • 360
  • 345

67.
એક સમતલમાં આવેલી બે સમાંતર રેખાઓ અને પૈકી પર પાંચ અને પર ચાર ભિન્ન બિંદુઓ આવેલાં છે. આ બિંદુઓ જેનાં શિરોબિંદુઓ હોય તેવા કેટલા બહિર્મુખ ચતુષ્કોણ રચી શકાય ?
  • 180
  • 90
  • 60
  • 720

Advertisement
68.
10 બાજુવાળા બહિર્મુર્ખ બહુકોણનાં શિરોબિંદુઓને જોડવાથી જેની એક બાજુ બહુકોણની બાજુ હોય તેવા કેટલા ત્રિકોણ બને ?
  • 60
  • 270
  • 80
  • 61

A.

60

Tips: -

બહુકોણની કોઈ એક બાજુ પસંદ કરો. આ પસંદગીના પ્રકાર = open parentheses table row bold 10 row bold 1 end table close parentheses bold space bold equals bold space bold 10
 
આ પસંદ થયેલી બાજુનાં અંતિમ બિંદુઓ અને તેની આજુબાજુનાં બે બિંદુ એમ ચાર બિંદુ સિવાયના 10 - 4 = 6. 

બિંદુઓમાંથી કોઈ એક બિંદુ પસંદ કરીને પસંદ થયેલ બાજુનાં અંતિમ બિંદુ સાથે જોડવાથી માગેલ ત્રિકોણ મળે. 

∴ માગેલ ત્રિકોણની સંખ્યા = bold 10 bold space bold cross times bold space open parentheses table row bold 6 row bold 1 end table close parentheses bold space bold equals bold space bold 60

Advertisement
Advertisement
69. n દડાને બે મિત્રોને કુલ કેટલી રીતે વહેંચી શકાય કે જેથી એક મિત્રને m અને બીજા મિત્રને n- m દડા મળે ?
  • bold 2 bold times bold P presubscript bold n blank presubscript bold m
  • bold 2 fraction numerator bold n bold space bold factorial over denominator bold m bold space bold factorial end fraction
  • bold 2 bold space open parentheses table row bold n row bold m end table close parentheses
  • open parentheses table row bold n row bold m end table close parentheses

70.
એક બહિર્મુખ બહુકોણની બાજુઓની સંખ્યા કરતાં તેના વિકર્ણોની સંખ્યા 52 વધારે છે, તો તે બહુકોણનાં શિરોબિંદુઓની સંખ્યા કેટલી હશે ?
  • 13
  • 14
  • 15
  • 16

Advertisement

Switch