7 બાજુવાળા બહિર્મુખ બહુકોણની એક પણ બાજુ ત્રિકોણની બાજુ ન હોય તેવા કેટલા ત્રિકોણ સપ્તકોણનાં શિરોબિંદુઓને જોકવાથી મળે ?
9
10
7
8
74.
2, 3, 5 અને 7 એકમના ચાર રેખાખંડોની મદદથી કેટલા ત્રિકોણ બને ? ચાર પૈકી કોઈ પણ ત્રણ રેખાખંડ એક રેખા પર આવેલા નથી.
4
1
2
3
Advertisement
75.
પાંચ લાલ રંગના ભિન્ન દડા, ચાર પીળા રંગના ભિન્ન દડા અને ત્રણ વાદળી રંગના ભિન્ન દડામાંથી દરેક રંગોનો ઓછામાં ઓછો એક દડો પસંદ કરવાના કુલ પ્રકાર ........... છે.
3254
3720
4095
3255
76.A,A,A,A,B,B,B,C,C,D માંથી ઓછામાં ઓછો એક અક્ષર પસંદ કરવાના કુલ પ્રકાર કેટલા થાય ?
24
124
119
23
77. ને 14 વડે ભાગતાં શેષ કેટલી મળે ?
4
5
7
6
Advertisement
78. ને 100 વડે ભાગતાં મળતી શેષ = ......
76
24
6
17
A.
76
Tips: -
(5!)2 = (120)2 = 14400 જે 100 વડે વિભાજ્ય છે.
આ જ રીતે (6 !)2, (7 !)2, ... (200!)2 દરેક પદ 100 વડે વિભાજ્ય છે.
∴ ને 100 વડે ભાગતાં શેષ 0 મળે.
હવે k = 4 માટે (4 !)2 = (24)2 = 576 જેને 100 વડે ભાગતાં મળતી શેષ = 76
Advertisement
Advertisement
79.
MONDAY શબ્દના અક્ષરોની ફેરબદલી કરીને છ અક્ષરોના કુલ કેટલા શબ્દો બનાવી શકાય કે જેથી સ્વરો હંમેશાં શબ્દકોશ પ્રમાણે ક્રમમાં જ આવે ?