પાંચ લાલ રંગના ભિન્ન દડા, ચાર પીળા રંગના ભિન્ન દડા અને ત્રણ વાદળી રંગના ભિન્ન દડામાંથી દરેક રંગોનો ઓછામાં ઓછો એક દડો પસંદ કરવાના કુલ પ્રકાર ........... છે.
from Mathematics ક્રમચય અને સંચય
પાંચ લાલ રંગના ભિન્ન દડા, ચાર પીળા રંગના ભિન્ન દડા અને ત્રણ વાદળી રંગના ભિન્ન દડામાંથી દરેક રંગોનો ઓછામાં ઓછો એક દડો પસંદ કરવાના કુલ પ્રકાર ........... છે.
3254
3720
4095
3255
D.
3255
Tips: -
અહીં લાલ રંગનો ઓછામાં ઓછો એક દડો પસંદ કરવાના કુલ પ્રકારની સંખ્યા
= 25 - 1 = 31
આ જ રીતે પીળા રંગનો ઓછામાં ઓછો એક દડો પસંદ કરવાના કુલ પ્રકારની સંખ્યા = 24 - 1 = 15
અને વાદળી રંગનો ઓછામાં ઓછો એક દડો પસંદ કરવાના કુલ પ્રકારની સંખ્યા = 23 - 1 = 7