7 બાજુવાળા બહિર્મુખ બહુકોણની એક પણ બાજુ ત્રિકોણની બાજુ ન હોય તેવા કેટલા ત્રિકોણ સપ્તકોણનાં શિરોબિંદુઓને જોકવાથી મળે ?
9
10
7
8
Advertisement
79.
પાંચ લાલ રંગના ભિન્ન દડા, ચાર પીળા રંગના ભિન્ન દડા અને ત્રણ વાદળી રંગના ભિન્ન દડામાંથી દરેક રંગોનો ઓછામાં ઓછો એક દડો પસંદ કરવાના કુલ પ્રકાર ........... છે.
3254
3720
4095
3255
Advertisement
80.
2, 3, 5 અને 7 એકમના ચાર રેખાખંડોની મદદથી કેટલા ત્રિકોણ બને ? ચાર પૈકી કોઈ પણ ત્રણ રેખાખંડ એક રેખા પર આવેલા નથી.
4
1
2
3
B.
1
Tips: -
એક જ રેખા પર ન હોય તેવા કોઈપણ ત્રણ રેખાખંડોની મદદથી એક ત્રિકોણ બને.
અહીં ચારમાંથી ત્રણ રેખાખંડ પસંદ કરવાના કુલ પ્રકારની સંખ્યા પરંતુ ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનાં માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે.
અહીં 3 + 5 > 7 છે. માટે બાજુનું માપ 3, 5, 7 હોય તેવો એક જ ત્રિકોણ મળે.