ગણ S = {1, 2, 3, ... 12} ને સમાન સભ્યોની સંખ્યાવાળા ઉપગણ A, B, C માં વિભાજન કરવામાં આવે કે જેથી A ∪ B ∪ C = S, A ∩ B = B ∩ C = A ∩ C = તો આ કેટલા પ્રકારે શક્ય છે ?
from Mathematics ક્રમચય અને સંચય
દડાઓના રંગ સિવાય દડાઓ સમાન છે. તેમ ધારી, 10 સફેદ, 9 લીલા અને 7 કાળા રંગના દડામાંથી એક કે વધુ દડા કરેલી રીતે પસંદ કરી શકાય ?
880
879
630
629
92.
6 ભિન્ન નવલકથાઓ અને 3 ભિન્ન શબ્દકોશોમાંથી 4 નવલકથાઓ અને 1 શબ્દકોશ પસંદ કરીને છાજલી પર ગોઠવવામાં આવે છે. શબ્દકોશ હંમેશાં મધ્યમાં જ રહે તેવી ગોઠવણીના પ્રકારની સંખ્યા ........ છે.
ઓછામાં ઓછા 1000
500 થી ઓછા
ઓછામાં ઓછા 500 અને 750 થી ઓછા
ઓછામાં ઓછા 750 પરંતુ 1000 થી ઓછા
93.વિધેય f(x) = (7-x)P(x-3) નો વિસ્તાર ...... છે.
{1, 2, 3, 4, 5}
{1, 2, 3, 4, 5, 6}
{1, 2, 3}
{1, 2, 3, 4}
94.
એક વિદ્યાર્થી પ્રથમ પાંચ પ્રશ્નોમાંથી ઓછામાં ઓછા ચાર પ્રશ્નોના જવાબ આપવાના હોય તે રીતે 13 પ્રશ્નોમાંથી 10 પ્રશ્નોના જવાબ કેટલી રીતે આપી શકે ?
280
346
196
140
Advertisement
95.8 સમાન દડાને ત્રણ ભિન્ન ખોખામાં કેટલી રીતે મૂકી શકાય કે જેથી એક પણ ખોખું ખાલી ન રહે ?
8C3
38
5
21
96.
એક ચૂંટણીમાં મતદાન વધુમાં વધુ જેટલા ઉમેદવાર ચૂંટવાના છે તેટલા મત આપી શકે છે. ચૂંટણીમાં 10 ઉમેદવારમાંથી 4 ઉમેદવાર ચૂંટવાના છે. જો મતદારને ઓછામાં ઓછો એક મત આપવાનો હોય, તો તે મતદાન કેટલી રીતે કરી શકે ?
385
5040
1110
6210
97.
જો p અને q નો લ.સા.અ. r2 t4 s2 હોય, જ્યાં r, s, t અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યાઓ છે. p અને q ધન પૂર્ણાંક છે, તો આવી ક્રમયુક્ત જોડ (p, q) ની સંખ્યા ........ છે.
252
254
224
225
98.MISSISSIPPI શબ્દના અક્ષરોની ફેરબદલી કરીને કેટલા શબ્દો બનાવી શકાય કે જેથી S બે પાસપાસે ન આવે ?
Advertisement
Advertisement
99.ગણ S = {1, 2, 3, ... 12} ને સમાન સભ્યોની સંખ્યાવાળા ઉપગણ A, B, C માં વિભાજન કરવામાં આવે કે જેથી A ∪ B ∪ C = S, A ∩ B = B ∩ C = A ∩ C = તો આ કેટલા પ્રકારે શક્ય છે ?
B.
Tips: -
ગણ S માં 12 સભ્યો હોવાથી, દરેક ગણમાં સભ્યો આવશે.
કુલ પ્રકાર
Advertisement
100.સમતલમાં આવેલાં 10 બિંદુઓ પૈકી 6 બિંદુઓ સમરેખ છે. જો આ બધાં બિંદુઓની મદદથી ત્રિકોણ બને, તો .......