107.
n1 + n2 + n3 + n4 + n5 = 20 થાય તેવા પાંચ ધન પૂર્ણાંકો n1 < n2 < n3 < n4 < n5 ની ભિન્ન ગોઠવણી (n1, n2, n3, n4, n5) ની સંખ્યા = ......... .
C.
7
Tips: -
અહીં નીચે મુજબ 7 રીતે ગોઠવણી થઈ શકે
(1, 2, 3, 4, 10) , (1, 2, 3, 5, 9), (1, 2, 3, 6, 8), (1, 2, 4, 5, 8), (1, 2, 4, 6, 7), (1, 3, 4, 5, 7), (2, 3, 4, 5, 6)