છ વ્યક્તિઓ A, B, C, D, E, F એક વત્યુળાકાર ટેબલ પર કેટલી રીતે બેસી શકે કે જેથી A ની જમણી બાજુ B અથવા C અને B ની જમણી બાજુ C અથવા D આવે ? from Mathematics ક્રમચય અને સંચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : ક્રમચય અને સંચય

Multiple Choice Questions

111.
અંકો 3,3,5,5,8,8,8 અને 8 નો ઉપયોગ કરીને 4000 થી મોટી ચાર અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય ?
  • 87
  • 51
  • 60
  • 48

112.
MATHEMATICS શબ્દમાં જે અક્ષરોનું પુનરાવર્તન થતું નથી તે અક્ષરો અયુગ્મ સ્થાને અને જે અક્ષરોનું પુનરાવર્તન થાય છે તે અક્ષરો યુગ્મ સ્થાને આવે તે રીતે છ અક્ષરોના બનતા શબ્દોની સંખ્યા ....... છે.
  • 720
  • 540
  • 102
  • 2520

Advertisement
113.
છ વ્યક્તિઓ A, B, C, D, E, F એક વત્યુળાકાર ટેબલ પર કેટલી રીતે બેસી શકે કે જેથી A ની જમણી બાજુ B અથવા C અને B ની જમણી બાજુ C અથવા D આવે ?
  • 72
  • 20
  • 18
  • 16

C.

18

Advertisement
114. (1 + x2)4 (1 + x3)7 (1 + x4)12 ના વિસ્તરણમાં x11 નો સહગુણક ...... છે. 
  • 1113
  • 1106
  • 1051
  • 1120

Advertisement
115.
GUJARAT શબ્દના અક્ષરોની મદદથી અક્ષર G આવે જ તેવી રીતે ચાર અક્ષરના કુલ કેટલા શબ્દો બને ?
  • 336
  • 300
  • 296
  • 288

116. પાંચ ચાર ત્રણ અને બે વડે પાંચ અક્ષરોના કેટલા શબ્દો બને ? 
  • 901
  • 900
  • 41
  • 910

Advertisement

Switch