p(n) : 49n + 24n-1 એ n ∈ N માટે ......... વડે વિભાજ્ય છે.  from Mathematics ગણિતિય અનુમાનો સિદ્વાંત

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : ગણિતિય અનુમાનો સિદ્વાંત

Multiple Choice Questions

11. યોગ્ય વિકલ્પ પસંદ કરો : 
વિધાન 1 : દરેક n ∈ N માટે (n + 1)7 - n7 - 1 એ 7 વડે વિભાજ્ય છે. 
વિધાન 2 : દરેક n ∈ N માટે n7 - n એ 7 વડે વિભાજ્ય છે.
  • વિધાન 1 અને 2 સત્ય છે. તથા વિધાન 2 એ વિધાન 1 ની સમજૂતી માટે પર્યાપ્ત છે.
  • વિધાન 1 અને 2 સત્ય છે તથા વિધાન 2 એ વિધાન 1 ની યોગ્ય સમજૂતી માટે પર્યાપ્ત નથી. 
  • વિધાન 1 સત્ય છે તથા વિધાન 2 અસત્ય છે. 
  • વિધાન 1 અસત્ય છે તથા વિધાન 2 સત્ય છે.

12. યોગ્ય વિકલ્પ પસંદ કરો : 
વિધાન 1 : એ કોઈક માટે અવિભાજ્ય સંખ્યા નથી. 
વિધાન 2 : દરેક અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા છે.
  • વિધાન 1 અને 2 સત્ય છે. તથા વિધાન 2 એ વિધાન 1 ની સમજૂતી માટે પર્યાપ્ત છે.
  • વિધાન 1 અને 2 સત્ય છે તથા વિધાન 2 એ વિધાન 1 ની યોગ્ય સમજૂતી માટે પર્યાપ્ત નથી. 
  • વિધાન 1 સત્ય છે તથા વિધાન 2 અસત્ય છે. 
  • વિધાન 1 અસત્ય છે તથા વિધાન 2 સત્ય છે.

Advertisement
13. p(n) : 49n + 24n-1 એ n ∈ N માટે ......... વડે વિભાજ્ય છે. 
  • 7
  • 49
  • 25
  • 4

C.

25

Tips: -

p(1) : 491 + 240 = 50 વડે 25 વિભાજ્ય છે. 

ધારો કે, p(n) : 49n + 24n-1  એ દરેક n ∈ N માટે 25 વડે વિભાજ્ય છે. 


ધારો કે m ∈ N
 

એટલે કે 49k + 24k-1 = 25m.
 

હવે p(k+1) : 49n + 24n-1 એ વડે વિભાજ્ય છે તેમ સાબિત કરવું છે. 

હવે 49k+1 + 24k = 49 (25m - 24k-1) + 24k
 

                         = 49times25m - 49bold times24k + 24k

                         = 25 (49 m - 24k-1) એ 25 વડે વિભાજ્ય છે. 

∴ p(k +1)  સત્ય છે. 

આમ, p(k) સત્ય છે. ⇒ p(k+1) સત્ય છે. k ∈ N 

∴ વિધાન p(n),  n ∈ N સત્ય છે.

Advertisement
14. જો S(k) = 1 + 3 + 5 + ... + (2k-1) = 3 k2,  તો નીચેના પૈકી કયું સત્ય છે ?
  • S(k) ⇒ S (k+1) સત્ય છે. 

  • S(1) સત્ય છે. 
  • S(k) ⇒S(k+1) સત્ય નથી. 
  • આ પરિણામ સાબિત કરવા માટે ગણિતીય અનુમાનના સિદ્વાંતનો ઉપયોગ થઈ શકે.

Advertisement
15. યોગ્ય વિકલ્પ પસંદ કરો : 
વિધાન 1 : 111...1 (n વખત) એ કોઈક n ∈ N - {1} માટે અવિભાજ્ય સંખ્યા નથી. 
વિધાન 2 : p(n) : 111...1  (n વખત) એ n = 91 માટે વિભાજ્ય સંખ્યા છે.
  • વિધાન 1 અને 2 સત્ય છે. તથા વિધાન 2 એ વિધાન 1 ની સમજૂતી માટે પર્યાપ્ત છે.
  • વિધાન 1 અને 2 સત્ય છે તથા વિધાન 2 એ વિધાન 1 ની યોગ્ય સમજૂતી માટે પર્યાપ્ત નથી. 
  • વિધાન 1 સત્ય છે તથા વિધાન 2 અસત્ય છે. 
  • વિધાન 1 અસત્ય છે તથા વિધાન 2 સત્ય છે.

16. table row cell begin inline style bold pi over bold 2 end style end cell row bold integral row bold 0 end table bold space fraction numerator bold sin to the power of bold 2 bold nx over denominator bold sinx end fraction bold dx bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold.  n ∈ N
  • 1

  • 0

  • bold 1 bold space bold plus bold space bold 1 over bold 3 bold space bold plus bold space bold 1 over bold 5 bold space bold plus bold space bold. bold. bold. bold space bold plus bold space fraction numerator bold 1 over denominator bold 2 bold n bold minus bold 1 end fraction
  • bold 1 bold plus bold 1 over bold 2 bold plus bold 1 over bold 3 bold plus bold. bold. bold. bold plus bold 1 over bold n

17. જો bold a subscript bold n bold space bold equals bold space square root of bold 7 bold plus square root of bold 7 bold plus square root of bold 7 bold plus bold. bold. bold. end root end root bold space bold n વખત તો ગણિતીય અનુમાનના સિદ્વાંત પરથી કયું સત્ય છે?
  • an > 7,  n ≥ 1
  • an > 3,  n ≥ 1
  • an < 4,  n ≥ 1
  • an < 3,  n ≥ 1

18. જો A = open square brackets table row bold 1 bold 0 row bold 1 bold 1 end table close square brackets અને I =open square brackets table row bold 1 bold 0 row 0 bold 1 end table close square brackets તો નીચેના પૈકી કયું દરેક n ≥ 1, n ∈ N માટે સત્ય છે ?
  • An = 2n-1 A + (n-1)I
  • An = nA + (n+1) I
  • An = 2n-1 A - (n-1) I
  • An = nA - (n -1) I

Advertisement
Advertisement

Switch