જો z1 તથા x2 એ દ્વિઘાત સમીકરણ x2 - 3x + p = 0 નાં બીજ હોય તથા x3 અને x4 એ દ્વિઘાત સમીકરણ x2 - 12x + q = 0 નાં બીજ હોય તથા જો આ ચારેય બીજ વધતી સમગુણોત્તર શ્રેણીમાં હોય તો p = ......, q = ......
p = 2; q = 32
p = 4; q = 16
p = 4; q = 32
p = 2; q = 16
Advertisement
5.સમીકરણ 3x2 + 2x (k2+1) + k2 - 3k + 2 = 0 નાં બીજ વિરોધી ચિહ્ન ધરાવતાં હોય તો k ∈ .......
(0, 1)
(-1, 0)
(1, 2)
6.
જો કોઈ દ્વિઘાત સમીકરણ x2 + bx + c = 0 નાં બીજનો ગુણોત્તર એ અન્ય દ્વિઘાત સમીકરણ x2 + px + q = 0 નાં બીજનાં ગુણોત્તર જેટલો હોય તો નીચેનામાંથી ...... સત્ય બને.
(aq)2 = (bq)2
a2q=bp2
b2q = cp2
ap2 = bq2
7.
દ્વિઘાત સમીકરણ ax2 + bx + c = 0 નાં બીજનાં વ્યસ્ત બીજ ધરાવતું દ્વિઘાત સમીકરણ ........ હોઈ શકે. (a ≠ 0, c ≠ 0)
bx2 - cx + a = 0
cx2 + bx + a = 0
cx2 + ax - b = 0
bx2 + cx - a = 0
8.ecot x - e-cot x = 4 હોય તો cot x = ........
Advertisement
Advertisement
9.દ્વિઘાત સમીકરણ x2 - bx + c = 0 નાં બે બીજ વચ્ચેનો તફાવત 1 હોય તો નીચેનામાંથી ........ સત્ય બને.
b2 = 4c + 1
b2 = 4c - 1
c2 = 4b - 1
a2 = ac + 1
A.
b2 = 4c + 1
Tips: -
ધારો કે x2 - bx + c = 0 નાં બીજ α તથા β છે તથા β = α + 1 છે.
બે બીજનો સરવાળો = α + β = α + α + 1 = 2α + 1 = b
તથા બી બીજનો ગુણાકાર = c = α (α + 1) = α2 + α
Advertisement
10.
જો sin α તથા cos α એ દ્વિઘાત સમીકરણ ax2 + bc + c = 0 નાં બીજ હોય, તો નીચેનામાંથી ........ સત્ય બને.