29.જો log2 x + logx 2 = = log2y + logy2 તથા x ≠ y હોય તો x+y = ......
8
30.
દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધતી વખતે બે વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી સમીકરણનું અચળ પદ ખોટું લખે છે અને સમીકરણનાં સાચાં બીજનો સરવાળો 3 મળે છે જ્યારે બીજો વિદ્યાર્થી x2 નો સહગુણક તથા અચળ પદ સાચાં લખે છે જે અનુક્રમે 1 તથા -18 છે તો મળતા દ્વિઘાત સમીકરણનાં સાચાં બીજ ...... હોય.