દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધતી વખતે બે વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી સમીકરણનું અચળ પદ ખોટું લખે છે અને સમીકરણનાં સાચાં બીજનો સરવાળો 3 મળે છે જ્યારે બીજો વિદ્યાર્થી x2 નો સહગુણક તથા અચળ પદ સાચાં લખે છે જે અનુક્રમે 1 તથા -18 છે તો મળતા દ્વિઘાત સમીકરણનાં સાચાં બીજ ...... હોય.
-6, 3
6, -3
-3, -6
3, 6
Advertisement
23.જો log2 x + logx 2 = = log2y + logy2 તથા x ≠ y હોય તો x+y = ......
8
C.
Tips: -
અહીં log2 x + logx 2 = = log2 y + logy 2 આપેલ છે. લેતાં, = ધારો કે log2 x = m, આથી 3(m2 + 1) = 10m
∴ 3m2-10m + 3 = 0
∴ (3m - 1) (m-3) = 0
∴ m = 3અથવા m = ∴ log2x = 3 અથવા log2 x =
આ જ રીતે, log2 y = 3 કે log2 y = મળે.
હવે, x ≠ y હોવાથી, log2 x = 3 લેતાં. log2 y ≠ 3. આથી log2 y = થાય. અથવા log2 x = લેતાં, log2 y = 3 થાય. ∴ x = 23 તથા y = અથવા x = અને y = 23થાય
Advertisement
24.સમીકરણ ના ....... ઉકેલ મળે.
0
1
2
3
Advertisement
25.
જો 3,3 એ દ્વિઘાત સમીકરણ x2 + ax + β = 0 નાં બીજ હોય તથા -8, 2 એ દ્વિઘાત સમીકરણ x2 + αx + b = 0 નાં બીજ હોય, તો સમીકરણ x2 + ax + b = 0 નાં બીજ ...... હોય.
-8, 2
8, -2
-2, -8
2, 8
26.જો x, y, z ભિન્ન અને વાસ્તવિક હોય, તો x2 + 4y2 + 9z2 - 6yz - 3zx - 2xy હંમેશાં ....... હોય.
0
ઋણ
અનૃણ
સંકર સંખ્યા
27.જો હોય, તો
28.સમીકરણ નું એક બીજ ....... હોય.
3
8
4
2
Advertisement
29.
જો દ્વિઘાત સમીકરણ (a2 + b2)x2 - 2b(a + c) x + (b2+c2)=0 નાં બીજ સમાન હોય તોa, b, c, ....... શ્રેણીમાં હોય a, b, c ∈ R.
સમગુણોત્તર
સમાંતર
સ્વરિત
સમાંતર-સમગુણોત્તર
30.
જો α ≠ β તથા α2 = 5α - 3 તેમજ β2 = 5β - 3 હોય, તો અને બીજ ધરાવતું દ્વિઘાત સમીકરણ ....... હોય.