21.જો log2 x + logx 2 = = log2y + logy2 તથા x ≠ y હોય તો x+y = ......
8
22.
દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધતી વખતે બે વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી સમીકરણનું અચળ પદ ખોટું લખે છે અને સમીકરણનાં સાચાં બીજનો સરવાળો 3 મળે છે જ્યારે બીજો વિદ્યાર્થી x2 નો સહગુણક તથા અચળ પદ સાચાં લખે છે જે અનુક્રમે 1 તથા -18 છે તો મળતા દ્વિઘાત સમીકરણનાં સાચાં બીજ ...... હોય.
-6, 3
6, -3
-3, -6
3, 6
23.સમીકરણ નું એક બીજ ....... હોય.
3
8
4
2
Advertisement
24.
જો 3,3 એ દ્વિઘાત સમીકરણ x2 + ax + β = 0 નાં બીજ હોય તથા -8, 2 એ દ્વિઘાત સમીકરણ x2 + αx + b = 0 નાં બીજ હોય, તો સમીકરણ x2 + ax + b = 0 નાં બીજ ...... હોય.