CBSE
આપેલ પૈકી એક પણ નહી
વાસ્ત્વવિક અસમાન
A.
Tips: -
સમીકરણ a2x2 + bx + c = 0 નું એક બીજ α હોવાથી, a22α + bα + c = 0
∴ bα + c = -a2α2 (1)
વળી, સમીકરણ a2x2 - bx - c = 0 નું એક બીજ β હોવાથી, a2β2 - bβ - c = 0
∴ bβ + c = a2β2
હવે, f(x) = a2x2 + 2bx + 2c નું શુન્ય γ હોય તો, f(γ) = a2γ2 + 2bγ + 2c = 0
∴ f(x) = a2x2 + 2bx + 2c માં x = α લેતાં,
∴ f(α) = a2α2 + 2bα + 2c
= a2α2 + 2(bα + c) = a2 α2 - 2a2 α2 = -a2α2< 0 (1) પરથી,
વળી, f(x) = a2x2 + 2bx + 2c માં x = β લેતાં,
∴ f(β) = a2β2 + 2bβ + 2c
= a2β2 + 2(bβ + c) = a2β2 + 2a2β2 = 3a2β2 > 0 (2) પરથી,
f(α) <0 તથા f(β) > 0 હોવાથી, γ ∈ (α, β) એવો મળે કે જેથી f(γ) = 0 થાય.
∴ α < γ < β સત્ય બને.
બે સમાન અને વાસ્તવિક