31.(1 + x + x2 + x3 + x4)3 ના વિસ્તરણમાં x5 નો સહગુણક ...... છે.
21
24
18
15
32. અનંત પદ= .......
33.
15 સમાન વસ્તુઓને ત્રણ પેટીમાં કુલ કેટલી રીતે મૂકી શકાય ? (દરેક પેટીમાં વધુમાં વધુ 15 વતુ આવી શકે.)
136
315
15P3
91
34.અસંખ્ય લાલ, પીળા અને વાદળી રંગના દડામાંથી 12 દડા પસંદ કરવાના પ્રકાર ....... છે.
55
91
105
અસંખ્ય
Advertisement
35.જો
75880
76080
76880
76808
36.જો a અને b ધન પૂર્ણાંક હોય, તો
37.શબ્દ ASSASSINATION શબ્દના અક્ષરોમાંથી 4 અક્ષરો કુલ કેટલી રીતે પસંદ કરી શકાય ?
80
71
72
60
38.સમીકરણ x1 + x2 + x3 + x4 = 31, x1, x2, x3, x4 ∈ W ના ઉકેલોની સંખ્યા ........ છે.
Advertisement
39.
સમીકરણ x + y + z = 20, x ≥ 1, y ≥ 2, z ≥ 3, x, y, z ∈ Wના ઉકેલોની સંખ્યા ...... છે.
124
136
210
120
Advertisement
40.અસમતા x + y + z ≤ 30, ના અનૃપ પૂર્ણાંક ઉકેલોની સંખ્યા ....... છે.
5646
5456
5465
5654
B.
5456
Tips: -
અસમતા x + y + z ≤ 30, ના અનૃપ પૂર્ણાંક ઉકેલોની સંખ્યા = x + y + z + a = 30, ના અનૃપ પૂર્ણાંક ઉકેલોની સંખ્યા = (1 + x1 + x2 + ... + x30)4 માં x30 નો સહગુણક = (1 - x)4 (1 + x1 + x2 + ... + x30)4 (1-x)-4 માં નો x30 સહગુણક