11.જો a ≠ p, b ≠ q, c ≠ r અને હોય, તો નું મૂલ્ય ....... છે.
2
-1
1
0
Advertisement
12.ધારો કે a, b, c ∈ R - {0} તથા a + c ≠ 0 જો તો n નું મૂલ્ય .....
શૂન્ય
કોઇક શૂન્યેતર યુગ્મ પૂર્ણાંક
અસંમેય સંખ્યા
કોઈક અયુગ્મ પૂર્ણાંક
D.
કોઈક અયુગ્મ પૂર્ણાંક
Tips: -
(C13 પછી C23 લેતાં) આથી D + (-1)n D = 0
અહીં
(1 + (-1)nD =0 હોવાથી n અયુગ્મ પૂર્ણાંક છે.
Advertisement
13.
ધારો a, b, c કે કોઇ પણ વાસ્તવિક સંખ્યાઓ છે. બધી જ શૂન્ય ન હોય તેવી વાસ્તવિક સંખ્યાઓ x, y, z માટે x = cy + bz; y = az + cx અને z = ay + bx છે. તો a2 + c2 + 2abc = .......
-1
0
1
2
14.k ની કેટલી કિંમતો માટે સમીકરણ સંહિત (k + 1)x + 8y = 4k kx + (k+3)y = 3k-1 ને એક પણ ઉકેલ નથી.
2
1
3
અનંત
Advertisement
15.જો a + b + c = 0 હોય, તો નો એક ઉકેલ ....... છે.
1
2
0
a2 + b2 + c2
16.જો l, m અને n એ કોઈ સમગુણોત્તર શ્રેણીના p, q અને r મા પદ હોય તથા l > 0, m >0, n >0 તો
2
3
0
1
17.જો a1, a2, ..., an સમગુણોત્તર શ્રેણીમાં હોય અને ai > 0, i ≥ 1 તો
4
0
2
1
18.જો a, b, c ભિન્ન અને ધન સંખ્યાઓ હોય, તો નું મૂલ્ય ........ છે.