11.k ની કેટલી કિંમતો માટે સમીકરણ સંહિત (k + 1)x + 8y = 4k kx + (k+3)y = 3k-1 ને એક પણ ઉકેલ નથી.
2
1
3
અનંત
12.નીચેની સમીકરણ સંહિતનો ઉકેલ અનન્ય હોય, તો k ની કિંમતનો ગણ ........ છે. x - ky + z = 0 kx + 3y - kz = 0 3x + y - z = 0
R - {2, 3}
R - {-3}
R - {2}
{2, 3}
13.જો a1, a2, ..., an સમગુણોત્તર શ્રેણીમાં હોય અને ai > 0, i ≥ 1 તો
4
0
2
1
Advertisement
14.જો a ≠ p, b ≠ q, c ≠ r અને હોય, તો નું મૂલ્ય ....... છે.
2
-1
1
0
A.
2
Advertisement
Advertisement
15.
ધારો a, b, c કે કોઇ પણ વાસ્તવિક સંખ્યાઓ છે. બધી જ શૂન્ય ન હોય તેવી વાસ્તવિક સંખ્યાઓ x, y, z માટે x = cy + bz; y = az + cx અને z = ay + bx છે. તો a2 + c2 + 2abc = .......
-1
0
1
2
16.જો a, b, c ભિન્ન અને ધન સંખ્યાઓ હોય, તો નું મૂલ્ય ........ છે.