CBSE
x = 0 આગળ વૈશ્વિક ન્યુનતમ મૂલ્ય મળે.
x = 0 આગળ મહત્તમ કે ન્યુનતમ વિશે કઈ કહી શકાય નહિ.
x = 0 આગળ વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળે.
x = 0 આગળ વૈશ્વિક મહત્તમ મૂલ્ય કે વૈશ્વિક મૂલ્ય ન મળે.
tan-1 |t|
cot-1 |t|
tan-1 t2
cot-1 t2
1
2
3
4
B.
2
Tips: -
y2 = x3 (1)
બિંદુ Pના આગળના સ્પર્શકનું સમીકરણ y - 8m3 = 3m (x - 4m)
∴ y = 3mx - 4m3 (2)
આ સ્પર્શક વક્રને બીજા કોઈ બિંદુ Q માં મળે છે.
∴ (1) અને (2) પરથી, (x = m2)2(x - 4m2)2 = 0 આથી x = 4m2 અથવા m2
x = 4m2 ઓય તો y = 8m3 જે બિંદુ P ના યામ જ છે.
∴ x = m2 તથા y = -m3 (સમીકરણ (2) પરથી). આથી બિંદુ Q(m2, -m3)
∴ બિંદુ Q આગળ સ્પર્શકનો ઢાળ
આથી અભિલંબનો ઢાળ
હવે બિંદુ P આગળનો સ્પર્શક એ Q આગળ અભિલંબ હોય્, તો
કોઈ સંબંધ ન હોય.
tan-1(-3)
tan-1 3
આગળ સ્થાનીય ન્યુનતમ મૂલ્ય મળે છે.
x= 0 આગળ વૈશ્વિક ન્યુનતમ મુલ્ય મળે છે.
જો f વધતું વિધેય હોય તો h ઘટતું વિધેય થશે.
જો f ઘટતું વિધેય હોય તો h વધતું વિધેય થશે.
જો f વધતું વિધેય હોય તો h પણ વધતું વિધેય થશે.
h વિશે કઈ કહી શકાય નહિ.
1
2