આપેલ અર્ધવાહક ઈન્ડિયન અશુદ્ધિ ઉમેરવામાં આવે છે ત્યારે હોલની સંખ્યાઘનતા 4.5 × 1023 m-3 મળે છે તો ઈલેક્ટ્રૉન સંખ્યાઘનતા શોધો. આપેલ અર્ધવાહક માટે ni = 1.5 × 1016 m-3 લો. from Physics ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Multiple Choice Questions

1. આપેલ પરિપથમાંથી વહેતો પ્રવાહ I = ...........A
  • 0.5 A

  • 0

  • 1.0 A

  • 1.5 A


2.
આપેલ પરિપથમાં 220 V (rms) AC વૉલ્ટેજ પ્રાપ્તિસ્થાન સાથે ડાયોડ અને કૅપેસિટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ શ્રેણીમાં જોડેલ છે, તો કપેસિટરની બે પ્લેટ વચ્ચે મળતો વૉલ્ટેજ કેટલો હશે ?

  • 110square root of bold 2 V

  • 110 V

  • 3.11.1 V

  • 720 V


3.
આપેલ પરિપથમાં 2 Ω અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતીમાનનો તફાવત કેટલો ? આપેલા ડાયોડને આદર્શ ડાયોડ ધારો.

  • 12 V

  • 10 V

  • 20 V

  • 0 V


Advertisement
4.
આપેલ અર્ધવાહક ઈન્ડિયન અશુદ્ધિ ઉમેરવામાં આવે છે ત્યારે હોલની સંખ્યાઘનતા 4.5 × 1023 m-3 મળે છે તો ઈલેક્ટ્રૉન સંખ્યાઘનતા શોધો. આપેલ અર્ધવાહક માટે ni = 1.5 × 1016 m-3 લો.
  • 3 × 1021 m-3

  • 6 × 10-9 m-3

  • 5 × 109 m-3

  • 3 × 109 m-3


C.

5 × 109 m-3


Advertisement
Advertisement
5. આપેલ પરિપથમાંથી વહેતો પ્રવહ I = .............(D1 અને D2 આદર્શ ડાયોડ છે.)
  • 5 over 4 straight A
  • 5 over 7 straight A
  • 5 over 6 straight A
  • 1 half straight A

6.
શુદ્ધ અર્ધવાહનું 6400 Ω-1 m-1  વહકતા ધરાવ્તા n પ્રકારના અર્ધવહકમાં રૂપાંતરણ કરવા માટે ઉમેરવામાં આવેલ અશુદ્ધિ પરમાણુઓની અંદાજિત સંખ્યા ઘનતા શોધો. ઈલેક્ટ્રૉનની મોબાલિટી 0.133 m2v-1s-1 લો. વાહકમાં હોલના પ્રમાણને અવગણો.
  • 3 × 1024 m-3

  • 3 × 1023 m-3

  • 3 × 1022 m-3

  • 3 × 1021 m-3


7. આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં બૅટરીમાંથી મળતો પ્રવાહ I =........ (D1 અને D2 આદર્શ ડાયોડ છે.)

  • 5 over 20 straight A
  • 5 over 10 straight A
  • 5 over 50 straight A
  • 5 over 40 straight A

8.
એક શુદ્ધ સિલિકોનના બ્લૉકને 300 K તાપમાને 2V emfની બૅટરી સાથે જોડેલ છે. બ્લૉકના આડછેદની લંબાઈ 10 cm અને અડછેદનું ક્ષેત્રફળ 1.0 × 10-4 m2 છે. આ બ્લૉકમાંથી કેટલ ઈલેક્ટ્રૉન પ્રવાહ વહે ? ઈલેક્ટ્રૉનની મેબિલિટી 0.14 m2 V-1 s-1 અને સંખ્યાઘનતા 1.5 × 1016m3 છે.
  • 6.27 × 10-7 A

  • 6.72 × 10-6 A

  • 6.72 × 10-5 A

  • 6.72 × 10-4 A


Advertisement
9.
જો આપેલ પરિપથના બે છેડા A અને B વચ્ચેનો વૉલ્ટેજ 17 V અને ઝેનર બ્રેક ડાઉન વૉલ્ટેજ 6 V હોય ત્યારે અવરોધ R ના બે છેડા વચ્કેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ...........


  • 17 V

  • 11 V

  • 9 V

  • 6 V


10. આપેલ પરિપથમાં 5Ω ના અવરોધમાંથી વહેતો પ્રવાહ (બંને ડાયોડ આદર્શ ડાયોડ ધારો)
  • 0.5 A

  • 0

  • 1.0 A

  • 2.0 A


Advertisement

Switch