ટ્રાન્ઝિસ્ટરના ઑસ્સિલેટર પરિપથમાં  અને C = 0.02 μF હોય, તો તેની અનુનાદ આવૃત્તિ શોધો. from Physics ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Multiple Choice Questions

21.
એક ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ ગેઈન 500 છે. જ્યારે તેને કૉમન ઍમિટર તરીકે વાપરતાં ઈનપૂટ અવરોધ 1 KΩ છે અને ઈનપુટ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 0.01 V છે, તો તે વખતે કલેક્ટર પ્રવહનું મૂલ્ય શોધો. 
  • 500 μA

  • 0.5 μA

  • 0.5 mA

  • 0.5 μA


22. આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં બેઝ અવરોધ RB પર +15V રાખતાં VBE પર અને VCE બંને વૉલ્ટેજ શૂન્ય થાય છે, તો તેના માટે અનુક્રમે Ic, Iβઅને β શોધો. 
  • 5 mA, 75 μA, 66.6

  • 7 mA, 250 mA, 38.7

  • 5 mA, 50μA, 100

  • 10 mA, 200 μA, 50


23.
CE ઍમ્પ્લિફાયરમાં 175 ,V નું ઈનપુટ સિગ્નલ લગાડતાં બેઝ પ્રવાહમાં 250 μAનો ફેરફાર થાય છે. જો આઉટપૂટ વૉલ્ટેજ 5V મળે, તો તેના માટે અનુક્રમે આઉટપુટ અવરોધ(RL) અને વૉલ્ટેજ ગેઈન શોધો. 
  • 0.07 KΩ, 8.0

  • 0.7 KΩ, 28.8

  • 3 KΩ, 12.5

  • 1 KΩ, 10


24.
N-P-N કૉમન ઍમિટર અમ્લ્પિફાયરમાં ઈનપુટ વૉલ્ટેજમાં 200 mV જેટલો ફેરફાર કરતાં કલેક્ટર પ્રવાહમાં 5 mA જેટલો ફેરફાર થાય છે. આ પરિપથમાં AC પાવર ગેઈન 100 છે. જો પાવર ગેઈન 5000 મેળવવો હોય, તો લોડ અવરોધનું મૂલ્ય કેટલું રાખવું પડે ?
  • 1000 Ω

  • 4000 Ω

  • 2 KΩ

  • 3000 Ω


Advertisement
25.
કૉમન બેઝ ઍમ્પ્લિફાયરમાં ઈનપુટ અવરોધ અને લોડ અવરોધ અનુક્રમે 300 અને 244 છે. પ્રવાહ ગેઈન 0.6 હોય, તો વૉલ્ટેજ ગેઈન શોધો. 
  • 480

  • 4.8

  • 0.48

  • 48


26. નીચેના પરિપથ માટે આઉટપુટ Y શોધો : 
  • 1

  • 0

  • 0, 1

  • 1, 0


27. ટ્રાન્ઝિસ્ટરના કૉમન બેઝ ઍમ્પ્લિફાયરમાં પ્રવાહ ગેઈન 0.5 છે. અમિટર પ્રવાહ 7mA છે, તો બેઝ પ્રવાહ શોધો.
  • 2.5 mA

  • 4.5 mA

  • 3.5 mA

  • 5.5 mA


28.
કૉમન ઍમિટર ટ્રાન્ઝિસ્ટર માટે પ્રવાહ ગેઈન 0.98 છે. જો ઈનપુટ અને આઉટપુટ લોડ અવરોધ અનુક્રમે 70 Ω અને 5 kΩ હોય, તો વોલ્ટેજ ગેઈન મેળવવો હોય તો લોડ અવરોધનું મુલ્ય શોધો. 
  • 2500, 121500

  • 400, 217150

  • 3500, 171500

  • 2200, 15700


Advertisement
29.
P-N-P કૉમન ઍમિટર પરિપથ માટે AC પ્રવહ ગેઈન 150 છે. ટ્રાન્ઝિસ્ટરનો ઈનપુટ અવરોધ 500 Ω છે. આ પરિપથ માટે પાવર ગેઈન 1000 મેળવવો હોય તો લોડ અવરોધનું મૂલ્ય શોધો. 
  • 200

  • 300

  • 22.22

  • 96.75


Advertisement
30. ટ્રાન્ઝિસ્ટરના ઑસ્સિલેટર પરિપથમાં bold L bold space bold equals bold space bold 20 over bold pi to the power of bold 2 bold mH અને C = 0.02 μF હોય, તો તેની અનુનાદ આવૃત્તિ શોધો.
  • 250 KHz

  • 2.5 KHz

  • 25 mHz

  • 25 KHz


D.

25 KHz


Advertisement
Advertisement

Switch