Ge અને Si માટે થ્રેસોલ્ડ વોલ્ટેજનાં મૂલ્યો અનુક્રમે .............. અને ............. છે.  from Physics ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Multiple Choice Questions

41. કૉમન બેઝ ઍમ્પ્લિફાયરમાં ઈનપુટ અવરોધ 4Ω છે અને લોડ અવરોધ 32 Ω છે. α=0.5, તો વૉલ્ટેજ ગેઈન કેટલો ?
  • 8

  • 2

  • 4

  • 0


42.
ટીવે એન્ટેનાની ઊંચાઈ 200 m છે. સરેરાશ વસ્તીઘનતા 4000 Km-2 હોય, તો કેટલા લોકો ટીવી પ્રોગ્રામ નીહાળી શકે ? પૃથ્વી ત્રિજ્યા Rc = 6400 km લો. 
  • 3.2×106

  • 3.2×105

  • 3.2×107

  • 3.2×108


43.
ટીવી ટ્રાન્સમિટર ટાવરની કોઈ એક સ્થળે ઊંચાઈ 150 m છે. જો કવરેજ વિસ્તાર બમણો કરવો હોય, તો ટાવરની ઊંચાઈ કેટલી રાખવી પડે ?
  • 75 m

  • 450 m

  • 300 m

  • 150 m


Advertisement
44. Ge અને Si માટે થ્રેસોલ્ડ વોલ્ટેજનાં મૂલ્યો અનુક્રમે .............. અને ............. છે. 
  • 0.3 V, 0.8 V

  • 0.4 V, 0.5 V

  • 0.7 V, 0.3 V

  • 0.3 V, 0.7 V


D.

0.3 V, 0.7 V


Advertisement
Advertisement
45. P-N જંક્શનમાં ડેપ્લેશન સ્તર ............. ને કારણે ઉદ્દભવે છે.
  • ઘટક આયનોનું ડિફ્યુઝન 

  • હોલની ડ્રીફ્ટ 

  • ઈલેક્ટ્રૉનની ડ્રેફ્ટ 

  • અશુદ્ધ આયનોમાં સ્થાનાંતર


46. ટ્રાન્ઝિસ્ટર માટે α=0.95 છે. ઍમિટર પ્રવાહમાં ફેરફાર 10 mA છે, તો કલેક્ટર પ્રવાહમાં થતો ફેરફાર ગણો. 
  • 95 mA

  • 80 mA

  • 100 mA

  • 90 mA


47. એક ટ્રાન્ઝિસ્ટર માટે  α=0.95 છે. ઍમિટર પ્રવાહમાં ફેરફાર 10 mA છે, તો બેઝ પ્રવાહમાં ફેરફાર ............... થાય.
  • 9.5 mA

  • 0.5 mA

  • 10.5 mA

  • 20/19 mA


48.
કૉમન બેઝ ઍમ્લ્પિફાયર અને કૉમન ઍમિટર ઍમ્પ્લિફાયરમાં ઈનપૂટ અને આઉટપુટ વોલ્ટેજના સિગ્નલ વચ્ચેનો કળા-તફાવત અનુક્રમે ....... , ……..  હોય છે.
  • 180°, 0

  • 0°, 0°

  • 180°, 180°

  • 0, 180°


Advertisement
49.
એક P-N જંન્ક્શન ડાયોડમાં P બાજુને ઓર્થિંગ કરેલ છે અને N બાજુને -3V નો વિદ્યુતસ્થિતિમાન લાગુ પાડવામાં આવે છે, તેથી ડાયોડ .........
  • વિદ્યુતપ્રવાહનું વહન નહિ કરે.

  • વિદ્યુતપ્રવાહનું વહન કરશે. 

  • વિદ્યુતપ્રવાહનું અંશત: વહન કરશે. 

  • તૂટી જશે.


50. ટ્રાન્ઝિસ્ટરમાં પ્રવાહ ગેઈન α અને β વચ્ચેનો સબ્નધ કયો છે ?
  • straight beta space equals space fraction numerator 1 space plus space straight alpha over denominator straight alpha end fraction
  • straight beta space equals space fraction numerator 1 space minus space straight alpha over denominator straight alpha end fraction
  • straight beta space equals space fraction numerator straight alpha over denominator 1 space plus straight alpha end fraction
  • straight beta space equals space fraction numerator straight alpha over denominator 1 space minus space straight alpha end fraction

Advertisement

Switch