31.એક કણનો વેગ 5 સેકન્ડમાં () ms-1 થી બદલાઇને થાય છે. તો આ દરમિયાન ઉદ્દ્ભવતો સરેરાશ પ્રવેગ .............ms-2 .
C.
Advertisement
32.અચળ પ્રતિ પ્રવેગી કરતો પદાર્થ t જેટલા સમયમાં જેટલો વેગ ગુમાવે છે. જ્યાં v0એ પ્રારંભિક વેગ છે, તો તેનો વેગ શૂન્ય થવા લાગતો સમય ......
2t
t
33.
ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી એક કાર 5 ms-2 ના પ્રવેગથી શરૂઆત કરે છે, તો 4 s બદ તેનો વેગ અને આ 4 s દરમિયાન તેણે કાપેલ અંતર અનુક્રમે ....... અને ......... હશે.
40 ms-1, 40m
40 ms-1, 20 m
20 ms-1, 40 m
20 ms-1, 20 m
34.2 ms-1 ના વેગથી ગતિની શરૂઆત કરતા એક પદાર્થનો પ્રવેગ a = 6t2 - 2t + 3 ms-2 વડે આપી શકાય છે, તો t = 3 સેકન્ડે પદાર્થનો વેગ ..... ms-1.
51
48
56
20
Advertisement
35.
અચળ પ્રવેગી ગતિ કરતો એક પદાર્થ A અને B પાસેથી અનુક્રમે u અને v ઝડપથી પસાર થાય છે, તો A અને B ના મધ્યબિંદુ પાસે ઝડપ ......
36.
એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી 10 s માટે ના અચળ પ્રવેગથી ગતિ કરે છે. ત્યાર બાદ 50 s સુધી અચળ ઝડપે ગતિ કરે છે. પછી 2 ms-2 ના અચળ પ્રતિ પ્રવેગથી ગતિ કરી સ્થિર થાય છે. આ દરમિયાન તેણે કાપેલ કુલ અંતર ......
2600 m
2000 m
1300 m
1200 m
37.ગતિ કરતા એક કણ માટે પ્રવેગ છે, તો ત્રીજી સેકન્ડે તેનો વેગ ..........ms-1 .
12
36
18
શુન્ય
38.8ms-2 ના અચળ પ્રવેગથી ગતિની શરૂઆત કરતા કણે 5 મી અને 3જી સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર ......
Advertisement
39.
અચળ પ્રવેગી ગતિ કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં 45 ms-1 અને 12 સેકન્ડમાં 53 ms-1 નો વેગ પ્રાપ્ત કરે છે, તો 15 s માં પદાર્થે કાપેલ અંતર ..... m.
110
82.5
525
65
40.
1 ms-1 ના પ્રારંભિક વેગથી અચળ પ્રવેગી ગતિ કરતો એક પદાર્થ પ્રારંભની 2 s માં કાપેલ અંતર જેટલું જ અંતર ત્રીજી સેકન્ડમાં કાપે છે, તો આ પદાર્થની ગતિ દરમિયાન અચળ પ્રવેગ = .......... ms-2