10 m ઉંચાઇ પરથી એક દડાને સપાટી પર પડવા દેવામાં આવે છે. આથી તે દડો સપાટીને અથડાઇને 5 m ઉચાઇ સુધી પહોંચે છે. જો દડા અને સપાટી વચ્ચેનો સંપર્ક  સમય 0.05 s હોય, તો સંપર્ક દરમિયાન સરેરાશ પ્રવેગ ..........(g = 10 ms-2 લો) from Physics કાયનેમેટિક્સ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : કાયનેમેટિક્સ

Multiple Choice Questions

41. h1 અને h2 ઉંચાઇથી મુક્ત પતન કરતા પદાર્થને જમીન પર પહોંચતાં લાગતા સમય અનુક્રમે t1 અને t2 છે, તો bold t subscript bold 2 over bold t subscript bold 1 bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold space bold.
  • straight h subscript 2 squared over straight h subscript 1 squared
  • straight h subscript 2 over straight h subscript 1
  • square root of straight h subscript 1 over straight h subscript 2 end root
  • square root of straight h subscript 2 over straight h subscript 1 end root

42.
ટ્રાફિક સિગ્નલ પાસેથી 15 ms-1 ની અચળ ઝડપે એક ટ્રાક પસાર થાય તે જ સમયે ટ્રકની ગતિની દિશામાં 4 ms-2 ના અચળ પ્રવેગથી એક કાર ગતિ શરૂ કરે છે. તો  6 secબાદ ટ્રાકની સાપેક્ષે કારનો વેગ ....... 
  • -39 ms-1

  • 39 ms-1

  • 9 ms-1

  • -9 ms-1


43. 80 m ઊંચાઇના તાવર પરથી એક પદાર્થને મુક્ત કરતાં, તેણે જમીનને સ્પર્શે તેની છેલ્લી મિનિટમાં કાપેલ અંતર ....... m.  (g = 10 ms-2 લો)
  • 85 m

  • 100 m

  • 35 m

  • 125 m


44. મુક્ત પતન કરતો એક પદાર્થ છેલ્લી સેકન્ડમાં 25 મીટરના મકાનને પસાર કરે છે, તો પદાર્થને ......... ઉંચાઇએથી મુક્ત કરવામાં આવ્યો હશે. (g = 10 ms-2)
  • 45 m

  • 100 m

  • 85 m

  • 125 m


Advertisement
45.
h1 અને h2 ઊંચાઇ ધરાવતા ટાવર પરથી જુદા જુદા પદાર્થોને મુક્ત પતન કરાવવામાં આવે છે. આથી આ પદાર્થોને જમીન પર પહોંચવા લાગતા સમયે અનુક્રમે t1અને tછે, તો bold t subscript bold 1 over bold t subscript bold 2 bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. 
  • straight h subscript 1 squared over straight h subscript 2 squared
  • square root of straight h subscript 1 over straight h subscript 2 end root
  • square root of straight h subscript 2 over straight h subscript 1 end root
  • straight h subscript 1 over straight h subscript 2

Advertisement
46. 10 m ઉંચાઇ પરથી એક દડાને સપાટી પર પડવા દેવામાં આવે છે. આથી તે દડો સપાટીને અથડાઇને 5 m ઉચાઇ સુધી પહોંચે છે. જો દડા અને સપાટી વચ્ચેનો સંપર્ક  સમય 0.05 s હોય, તો સંપર્ક દરમિયાન સરેરાશ પ્રવેગ ..........(g = 10 ms-2 લો)
  • 4828 ms-2

  • 482.8 ms-2

  • 965.2 m-2

  • 241.4 ms-2


B.

482.8 ms-2


Advertisement
47. 4 ms-2 ના પ્રવેગથી ઉર્ધ્વદિશામાં ગતિની શરૂઆત કરતાં બલૂનમાં રહેલો માણસ 5 s બાદ એક પથ્થરને મુક્ત કરે છે, તો આ પથ્થર જમીનથી .......mની મહત્તમ ઉંચાઇ સુધી પહોંચશે. (g = 10 ms-2)
  • 55

  • 105

  • 70

  • 90


48.
150 m ઊંચાઇના એક ટાવર પરથી એક પદાર્થને મુક્ત કરવામાં આવે છે. તે જ સમયે ટાવરના તળિયેથી ઉર્ધ્વ દિશામાં એક પદાર્થને 30 ms-1 ના વેગથી ફેંકવામાં આવે છે, તો આ બંને પદાર્થ ........... સમય પછી મળશે.
  • 12 s

  • 5 s

  • 10 s

  • 45 s


Advertisement
49.
H ઉંચાઇના ટાવરની ટોચ પરથી v0 જેટલા વેગથી એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકતાં તે જમીનને સ્પર્શે ત્યારે  2v0 જેટલો વેગ પ્રાપ્ત કરે છે. તો H = ...... . 
  • fraction numerator straight v subscript 0 over denominator 2 space straight g end fraction
  • fraction numerator 3 space straight v subscript 0 squared over denominator straight g end fraction
  • fraction numerator 3 straight v subscript 0 squared over denominator 2 straight g end fraction
  • fraction numerator straight v subscript 0 squared over denominator 2 space straight g end fraction

50.
h ઉંચાઇના એક ટાવર પરથી ઊર્ધ્વદિશામાં એક પદાર્થને જેટલી ઝડપથી ફેંકવામાં આવે છે. આથી પદાર્થને જમીનને અડકવા લાગતો સમય .....
  • straight v over straight g square root of 1 fraction numerator 2 hg over denominator straight v squared end fraction end root
  • straight v over straight g square root of 1 plus fraction numerator 2 hg over denominator straight v squared end fraction end root
  • straight v over straight g open square brackets 1 plus space square root of 1 plus fraction numerator 2 hg over denominator straight v cubed end fraction end root close square brackets
  • square root of 1 plus fraction numerator 2 hg over denominator straight v squared end fraction end root

Advertisement

Switch