એક પદાર્થને સમક્ષિતિજ સાથે 30ના કોણે K જેટલી ગતિ ઊર્જાર્થી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તો મહત્તમ ઊંચાઇએ તેની ગતિઊર્જા ......હશે. from Physics કાયનેમેટિક્સ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : કાયનેમેટિક્સ

Multiple Choice Questions

Advertisement
61.
એક પદાર્થને સમક્ષિતિજ સાથે 30degreeના કોણે K જેટલી ગતિ ઊર્જાર્થી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તો મહત્તમ ઊંચાઇએ તેની ગતિઊર્જા ......હશે.
  • fraction numerator 3 space straight K over denominator 4 end fraction
  • 0

  • fraction numerator straight K over denominator square root of 2 end fraction
  • fraction numerator square root of 3 straight K over denominator 2 end fraction

A.

fraction numerator 3 space straight K over denominator 4 end fraction

Advertisement
62. સમાન પ્રારંભિક વેગ v ધરાવતી અનેક ગોળીઓ સમતલ સપાટી પરથી જુદી જુદી દિશાઓમાં ફાયર કરવામાં આવે છે. આ ગોળીઓ આ સપાતી પર ........... જેટલા મહત્તમ ક્ષેત્રફળ પર પડી હશે.
  • πv squared over straight g squared
  • πv squared over straight g
  • πv to the power of 4 over straight g squared
  • fraction numerator straight pi over denominator straight v squared straight g squared end fraction

63. નીચે આપેલ  વિધાન અને કારણ વાંચી નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકપ પસંદ કરો :

વિધાન : પદાર્થના વેગમાં ફેરફાર થયા સિવાય તેની ઝડપમાં ફેરફાર થઇ શકે.
કારણ : જ્યારે પદાર્થનો વેગ શૂન્ય હોય છે ત્યારે તેનો પ્રવેગ શૂન્ય ન પણ હોય.

  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે કે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


64.
પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઇ તેની અવધિ કરતાં ચોથા ભાગની હોય, તો પ્રક્ષિપ્ત પદાર્થનો સમક્ષિતિજ સાથેનો કોણ ...... .
  • 60degree

  • 30degree

  • શૂન્ય 

  • 45degree


Advertisement
65.
કોઇ એક કણની ગતિ માટે વેગ rightwards arrow સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. આ આલેખ પરથી સ્પષ્ટ છે કે B ભાગમાં કણ પર ....

  • બળ શૂન્ય હશે.

  • ગતિની દિશામાં બળ લાગશે.

  • ગતિની વિરુદ્વ દિશામાં બળ લાગશે.

  • બળ વિશે કંઈ કહી શકાય નહી.


66. નીચે આપેલ  વિધાન અને કારણ વાંચી નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકપ પસંદ કરો :

વિધાન : જ્યારે પદાર્થની ગતિની દિશા બદલાય ત્યારે તે ક્ષણ પુરતો સ્થિર બને છે.
કારણ : આપેલ સમય જો પદાર્થનો વેગ શૂન્ય હોય, તો તે પદાર્થનો પ્રવેગ પણ શૂન્ય હોય.

  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે કે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


67.
એક લિફટ જ્યારે ઉપર જતી હતી ત્યારે તેનો વેગ rightwards arrow સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. આ લિફટ ......... m ની ઊંચાઇએ ઊભી હશે.

  • 24

  • 12

  • 32

  • 44


68. નીચે આપેલ  વિધાન અને કારણ વાંચી નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકપ પસંદ કરો :

વિધાન : વ્યવહારમાં bold v bold space bold rightwards arrow bold space bold t નો આલેખ સમય અક્ષને લંબ શક્ય નથી.
કારણ : વ્યવહારમાં અનંત પ્રવેગ શક્ય નથી.

  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે કે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


Advertisement
69.
t સમયે અંતર rightwards arrow સમયનો આલેખ સમય અક્ષ સાથે 30degree નો ખૂણો બનાવે છે. 2s બાદ તે સમય સાથે 60degree નો ખૂણો બનાવે છે, તો આ ગતિ દરમિયાન સરેરાશ પ્રવેગ .....
  • 1

  • 2 square root of 3
  • fraction numerator 1 over denominator square root of 3 end fraction
  • square root of 3

70.
એક પ્રક્ષિપ્ત ગતિ માટે y(t) = 12t - 5t2 અને x(t) = 5t છે, જ્યાં x અને y મીટરમાં તથા t s માં છે, તો પ્રારંભિક વેગ .....
  • 5 ms-1

  • 13 ms-1

  • 12 ms-1

  • 6 ms-1


Advertisement

Switch