11.સ્થિર સ્થિતિમાં રહેલ 16 kg તથા 4 kg દળના બે પદાર્થો અનુક્રમે 2 ms-2 તથા 8 ms-2 ના પ્રવેગથી ગતિ કરે છે. જો અનુક્રમે t1 અને t2 સમયમાં બંને પદાર્થની ગતિઊર્જા KJ જેટલી સમાન થતી હોય, તો ગુણોત્તર કેટલો હશે ?
4 : 1
1 : 4
2 : 1
1: 2
12.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, m1 દળના સાદા લોલકના ગોળાને A સ્થાનેથી મુક્ત કરતાં તે તેના ગતિપથના મધ્યમાન સ્થાને રહેલ m2 = 2m1 દળના ગોળા સાથે અથડાઇને સ્થિર થઈ જાય છે. આથી, m2 દળનો ગોળો 4 J જેટલી ગતિઊર્જા પ્રાપ્ત કરે તો, m2 ...... .
8.2 kg
2 kg
6.3 kg
3.2 kg
13.
સ્થિર રહેલ 20 kg દળના બૉમ્બનો અચાનક વિસ્ફોટ થતાં તે 1:4 ના પ્રમાણમાં બે ટુકડામાં વહે5ચાય છે. જો નાના ટુકડાની ગતિઊર્જા 360 J હોય, તો મોટા ટુકડાની ગતિઊર્જા કેટલી હશે ?
0 J
90 J
180 J
360 J
14.
3 m લંબાઇની એક સાંકળને એક ટેબલ પર એવી રીતે રાખેલ છે કે જેમાંથી 1 m ભાગ ટેબલની ધાર પરથી નીચે લટકતો હોય. જો સાંકળનું કુલ દળ 9 kg હોય, તો આ લટકતા ભાગને સંપુર્ણપણે ટેબલ પર લેવા માટે કેટલું કાર્ય કરવું પડશે ?
30 J
100 J
15 J
270 J
Advertisement
15.
એક દડાને v જેટલા વેગથી ઉર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે તથા તે જ સમયે એક સમાન દળના બ્લોકને 30 ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તો તેમના ગતિપથ પરના મહત્તમ ઊંચાઇ બિંદુઓએ તેમની સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો થશે ?
4:1
8:1
2:1
1:1
16.
ચલબળની અસર હેઠળ ગતિ કરતાં, 2 kg દળના એક પદાર્થનું સ્થાનાંતર અનુસાર સમય સાથે બદલાય છે, તો આ પદાર્થ પર ઉપર્યુક્ત બળ વડે પ્રથમ 2 સેકન્ડમાં થતું કાર્ય કેટલું હશે ?
24 J
18 J
36 J
12 J
17.
X-અક્ષ પર ગતિ કરતાં કોઇ કણ માટે બળ (F) વિરુદ્વ સમય (t) નો આલેખ દર્શાવેલ છે, તો આ કણ પ્રથમ 12 m અંતર કાપે તે દરમિયાન થતું કાર્યનું મૂલ્ય કેટલું થશે ?
8 J
10 J
40 J
26 J
18.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, બિંદુ A પાસે સ્થિર અવસ્થામાં રહેલ 1 kg દળના ગોળાને સહેજ ચલિત કરતાં, તે ઢાળ પરથી ગબડીને B પાસે પહોંચે છે. જો ઢાળ પર પ્રત્યેક મીટરની લંબાઇ દીઠ ગોળો 0.5 J ઊર્જા સરેરાશ રીતે ગુમાવતો હોય, તો B પાસે તેની ગતિઊર્જા કેટલી હશે ?
40 J
19 J
0 J
8 J
Advertisement
19.
દ્વિપરિમાણમાં ગતિ કરતો એક કણ જેટલાં બળની અસર હેઠળ (2, 3)m યામ ધરાવતાં બિંદુ પરથી (3, 0) m યામ ધરાવતા બિંદુ પર ગતિ કરે, તો થતું કાર્ય કેટલું હશે ?
+19 J
+7 J
12 J
0
20.
સુરેખ પથ પર ગતિ કરતાં દળના પદાર્થની ઝડપમાં 2 ms-1 નો વધારો કરતાં તેની ગતિઊર્જા બમની થાય છે, તો પદાર્થની વાસ્તવિક ઝડપ કેટલી થશે ?