એક સ્થિતિસ્થાપક સ્પ્રિંગને x-અક્ષ પર યોગ્ય સ્કેલ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલ છે. સ્પ્રિંગ માટે નો આલેખ દર્શાવેલ છે. સ્પ્રિંગના છેડા A થી x = A થી x = C સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે ?   from Physics કાર્ય, ઊર્જા અને પાવર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : કાર્ય, ઊર્જા અને પાવર

Multiple Choice Questions

31.
bold 12 bold space bold cross times bold space bold 10 to the power of bold 6 bold space bold kg દળની એક રેલગાડી પર એંજિન દ્વારા બળ લગાડતાં તેનો વેગ 2 મિનિટમાં 3 ms-1 થી વધીને 5 ms-1 થાય છે, તો એંજિનનો પાવર કેટલો થશે ?
  • 400 kW

  • 600 kW

  • 800 kW

  • 200 kW


32.
bold 3 bold m bold space bold cross times bold space bold 3 bold m bold space bold cross times bold space bold 1 bold m સાઇઝની એક પાણીની ટેન્ક 10 m ઊંચા મકાનના ધાબા પર પડેલ છે. આ ટેન્કના 10 kW પાવર અને 40% કાર્યક્ષમતાવાળી મોટર દ્વારા ભરવામાં કેટલો સમય લાગશે ?
  • 4.24 min

  • 3.75 min

  • 6.23 min

  • 8.25 min


33.
એક ઢાળ પર 2000 kg અને 3000 kgદળનાં વાહનો અનુક્રમે 8 s તથા 6 s માં ઉપર ચડે છે, તો આ એન્જિનના પાવરનો ગુણોત્તર …….. થશે.
  • 3:2

  • 2:1

  • 1:2

  • 2:3


34.
એક.સે.સી જનરેટરનાં ટર્બાઇન પર 80 m ઊંચાઇ પરથી 20 kgs-1 ના દરથી પાણી પડે છે. જો ટર્બાઇન તેને પ્રાપ્ત કરતી કુલ ઊર્જામાંથી 20% ઊર્જાનું વિદ્યુતઊર્જામાં રૂપાંતરણ થાય છે, તો કેટલી વિદ્યુતઊર્જા ઉત્પન્ન થાય છે ?
  • 4.2 kW

  • 2.4 kW

  • 6.8 kW

  • 3.2 kW


Advertisement
Advertisement
35.
એક સ્થિતિસ્થાપક સ્પ્રિંગને x-અક્ષ પર યોગ્ય સ્કેલ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલ છે. સ્પ્રિંગ માટે bold F bold space bold rightwards arrow bold space bold x to the power of bold 2નો આલેખ દર્શાવેલ છે. સ્પ્રિંગના છેડા A થી x = A થી x = C સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે ?

 
  • 160 J

  • 80 J

  • 120 J

  • 40 J


C.

120 J


Advertisement
36.
2 kg દ્વવ્યમાન ધરાવતો એક બ્લૉક સપાટી પર 4 ms-1 ના વેગથી ગતિ કરતો એક સ્પ્રિંગ સાથે અથડાય છે અને સ્પ્રિંગને સંકોચે છે. જો ઘર્ષણબળ 160 N હોય તથા સ્પ્રિંગનો બળ અચળાંક 10 kNm-1 હોય, તો સ્પ્રિંગ કેટલું સંકોચન પામશે ?
  • 11.0 cm

  • 2.5 cm

  • 5.5 cm

  • 8.5 cm


37.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની ગોઠવણમાં સ્પ્રિંગ તેની સામાન્ય સ્થિતિમાં છે. તો A નું લઘુત્તમ દળ કેટલું હોવું જોઈએ કે જેથી નો જમીન સાથેનો સંપર્ક છુટવાની અણી પર હોય ?

  • straight M over 2
  • M

  • 3 M

  • 2 M


38.
સમક્ષિતિજ સાથે 30degreeના કોણે 40 ms-1 ના વેગથી પ્રક્ષિપ્ત કરેલ 3 g દળના પદાર્થનો મહત્તમ ઊંચાઇએ પાવર કેટલો હશે ?
  • 400 W

  • 200 W

  • 75 W

  • 200 W


Advertisement
39. સમક્ષિતિજ રસ્તા પર દોડતી m દળની કાર પર F જેટલું બળ એવી રીતે લાગે છે કે જેથી તેનો વેગ v2 થી vથાય છે અને આ દરમિયાન તે d-અંતર કાપે છે. જો કારના એન્જિન વડે ઉદ્દ્ભવતો પાવર(P) અચળ રહેત હોય તો,v2 =…..
  • open parentheses fraction numerator 3 space pd over denominator straight m end fraction plus straight v subscript 1 cubed close parentheses to the power of begin inline style 1 half end style end exponent
  • open parentheses fraction numerator 3 space pd over denominator straight m end fraction plus straight v subscript 1 cubed close parentheses to the power of begin inline style 1 third end style end exponent
  • open parentheses fraction numerator pd over denominator 2 straight m end fraction plus straight v subscript 1 cubed close parentheses to the power of begin inline style 1 half end style end exponent
  • open parentheses fraction numerator pd over denominator 2 straight m end fraction plus straight v subscript 1 cubed close parentheses to the power of begin inline style 1 third end style end exponent

40.
એક પદાર્થ સ્થિતિ-ઊર્જા વિરુદ્વ અંતરનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે, તો નીચેનામાંથી કયો આલેખ બળ વિરુદ્વ અંતર દર્શાવશે ?


Advertisement

Switch