રમેશ 16.8 m ઊંચા ટાવર પરથી એક દડો નીચે ફેંકે છે જે જમીન સાથે અથડાઇને 4.2 m સુધી ઊંચે  ઊછળે છે, તો આ દડાના વેગમાં કેટલા ટકાનો ઘટાડો થતો હશે ? from Physics કાર્ય, ઊર્જા અને પાવર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : કાર્ય, ઊર્જા અને પાવર

Multiple Choice Questions

51.
એક પદાર્થ h ઉંચાઇ પરથી સમક્ષિતિજ સપાટી પર પડે છે અને અથડામણ દરમિયાન વારંવાર અથડામણ અનુભવતો તે ઊછળે છે. જો સ્થિતિસ્થાપક અંકનું મૂલ્ય e હોય, તો કણ સ્થિર થાય તે પહેલાં તેણે કાપેલ અંતર કેટલું હશે ?
  • h over 2 open parentheses fraction numerator 1 space minus space straight e squared over denominator 1 space plus space straight e squared end fraction close parentheses
  • h over 2 open parentheses fraction numerator 1 space plus space straight e squared over denominator 1 space minus space straight e squared end fraction close parentheses
  • h space open parentheses fraction numerator 1 space minus space straight e squared over denominator 1 space plus space straight e squared end fraction close parentheses
  • straight h space open parentheses fraction numerator 1 space plus space straight e squared over denominator 1 space minus space straight e squared end fraction close parentheses

52.
ઉચાઇ પર સ્થિર રહેલા એક હેલિકોપ્ટરમાં બૉમ્બ મુક્ત કરતાં મુક્ત કર્યા બાદ તરત જ તે બે સમાન દળના ટુકડામાં વિસ્ફોટમાં પામે છે, જેમાંનો એક ટુકડો 15 ms-1 નો સમક્ષિતિજ વેગ પ્રાપ્ત કરે છે, તો પ્રારંભબિંદુ સાથે બંને ટુકડાને જોડતાં સદિશો પરસ્પર લંબ કેટલા સમય બાદ થશે ? ( g = 10 ms-2)
  • 6 s

  • 15 s

  • 3 s

  • 9 s


53.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : એક હાકલ અને ભારે પદાર્થના વેગમાન સમના હોય ત્યારે તેમની ગતિઊર્જા પણ સમાન જ મળે.
કારણ : ગતિઊર્જા પદાર્થના દ્વવ્યમાન પર આધારિત છે.
 
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.


54.
4 kg દળનો એક પદાર્થ 12 ms-1 ની ઝડપથી ગતિ કરતો કરતો 6 kg દળના પદાર્થ સાથે સંઘાત અનુભવી તેની સાથે ચોંટીને સ્થિર થઈ જાય છે, તો પદાર્થની ગતિઊર્જામાં કેટલો ઘટાડો થશે ?
  • 144 J

  • 288 J

  • 172.8 J

  • શુન્ય 


Advertisement
55.
30 m ઊંચાઇ પરથી એક દડાને મુક્તપતન કરાવવામાં આવે છે. જો સંઘાત દરમિયાનનો સ્થિતિસ્થાપક અંક e હોય, તો બીજા સંઘાત બાદ દડો કેટલી ઊંચાઇ સુધી ઊંચેં ઉછળશે ?
  • 30 e4 m

  • 30 e m

  • 60 30 e m

  • 15 30 e m


56.
m દળનો એક પદાર્થ ઊર્ધ્વદિશામાં 200 ms-1 વેગથી ફેંકવામાં આવે છે. 4 સેકન્ડ બાદ આ પદાર્થ બે ટુકડામાં વિભાજિત થાય છે જેમના દળનો ગુણોત્તર 1:3 છે. જો નાનો ટુકડો ઊર્ધ્વ દિશામાં 400 ms-2 વેગથી ગતિ કરે, તો મોટા ટુકડાના વેગનું મૂલ્ય કેટલું હશે ?
  • 100 ms-1

  • 80 ms-1

  • 200 ms-1

  • 0


57.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : કોઈ પદાર્થના ‘માત્ર દ્વવ્યમાન’નું અથવા ‘માત્ર ઊર્જાનું’ સંરક્ષણ ન થઇ શકે પરંતુ તેના ‘દ્વવ્યમાન ઊર્જાનું’
સંયુક્ત રીતે સંરક્ષણ થઈ શકે.
કારણ : આઇન્સ્ટાઇનના સમીકરણ અનુસાર E = increment mc2
 
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.


58.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : પર્વતો પરના રસ્તા સીધા બનાવવાને બદલે વાંકા-ચુંકા હોય છે.
કારણ : પર્વતોના ઢાળ વધારે હોવાથી તેના પર વાહનની લપસવાની સંભાવના વધુ હોય છે.

 
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • વિધાન ખોટું છે પરંંતુ કારણ સાચું છે.


Advertisement
Advertisement
59.
રમેશ 16.8 m ઊંચા ટાવર પરથી એક દડો નીચે ફેંકે છે જે જમીન સાથે અથડાઇને 4.2 m સુધી ઊંચે  ઊછળે છે, તો આ દડાના વેગમાં કેટલા ટકાનો ઘટાડો થતો હશે ?
  • 25 %

  • 75 %

  • 100 %

  • 50 %


D.

50 %


Advertisement
60.
15 m ની ઉંચાઇ પરથી એક દડાને અધોદિશામાં ફેંકતા તે જમીન સાથે ટકરાઇને પોતાની 50 % ઊર્જા ગુમાવી બેસે છે અને પછી 10 mની ઊંચાઇ સુધી ઉછળે છે, તો તેની પ્રાર6ભિક ઝડપ કેટલી હશે ?
  • 15 ms-1

  • 10 ms-1

  • 5 ms-1

  • 20 ms-1


Advertisement

Switch