આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ખોખાને એક બ્લૉક B સાથે જોડીને ટેબલ પર રાખેલ છે તથા ખોખામાં 200 gs-1 ના અચળ દરથી રેતી પડે છે તથા ખોખું 2 m/m ના અચળવેગથી ગતિ કરે છે. જો તથા ટેબલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય તથા બ્લૉક B નું દળ 10 kg હોય, તો કેટલા સમય પછી ખોખું સ્થિર થઈ જશે. ખોખાનું દળ 5 kg છે. from Physics ગતિના નિયમો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : ગતિના નિયમો

Multiple Choice Questions

51.
2000 kg દળવાળી એક કાર 20 ms-1 ની અચળ ઝડપથી ગતિ કરે છે. કારણને બ્રેક લગાડતાં તે સ્થિર થાય છે. જો કારના તાયર અને રસ્તાની સપાટી વચ્ચેનું ઘર્ષણબળ 8000 N હોય, તો કાર કેટલું અંતર કાપીને સ્થિર થશે ?
  • 50 m

  • 100 m

  • 150 m

  • 200 m


52.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ બ્લૉક ગોઠવેલ છે જેમાં બ્લૉક A અને C દીવાલ સાથે બાંધેલ છે. હવે જો A અને B વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.25 તથા B અને C વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.4 હોય તો બ્લૉક B ને સમક્ષિતિજ ગતિ કરાવવા માટે જરૂરી બળનું લઘુત્તમ મૂલ્ય કેટલું થશે ?


  • 18.5 N

  • 74 N

  • 37 N

  • 10 N


53.
ઍરપૉર્ટનો એસકેલેટર પટ્ટો 2 ms-1 ની અચળ ઝડપથી ગતિ કરે છે, હવે તેના પર એક મુસાફર પોતાની બૅગ મૂકે છે આ બૅગ અને એસેકેલેટર પટ્ટા વચ્ચેનો ઘર્ષણાંક 0.5 છે, તો પટ્ટા પર બૅગ સ્થિર થાય તે પહેલાં તે પટ્ટાની સાપેક્ષને કેટલું અંતર કાપશે ?
  • 0.6 m

  • 1.2 m

  • શૂન્ય

  • 0.4 m


54. એક 8 kg દળનાં બ્લૉકને એક સમક્ષિતિજ સપાટી પર મૂકેલ છે.બ્લૉક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.25 છે બ્લૉક પર 5 N તથા 25 N નું બાહ્યબળ લગાડતાં મળતાં સ્થિત ઘર્ષણબળ અનુક્રમે f1  અને f2 હોય, તો f1 × f2 =  .... N2
  • 20

  • 4

  • 0.25

  • 100


Advertisement
55.
એક સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલ 6 kg દળના બ્લૉક પર 132 N નું બળ લગાડતાં તે 2 m અંતર કાપીને 64 ms-1 નો વેગ પ્રાપ્ત કરે છે, તો બ્લૉક અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક .............. હશે.
  • 0.7

  • 0.4

  • 0.5

  • 0.6


56.
મલખમના દાવ કરતી વખતે એક ખેલાડી અચળ ઝડપથી મલખમ પર ચઢે છે. જો ખેલાડીનું દળ 60 kg હોય તથા તેની હથેળી અને મલખમ વચ્ચેનો ઘર્ષણાંક 0.4 N હોય, તો તેના દ્વારા મલખમ પર લાગતું સમક્ષિતિજ બળ કેટલું થશે ? ( g = 10 ms-2)
  • 2400 N

  • 3000 N

  • 1800 N

  • 600 N


57.
8 kg અને 12 kg દળના બે બ્લૉક વચ્ચે વિસ્ફોટક પદાર્થ રાખેલ છે. અચાનક વિસ્ફોટ થતાં 8 kg  દળવાળો પદાર્થે 9 m અંતર કાપીને સ્થિર થતો હોય, તો 12 kg દળવાળા પદાર્થે કાપેલ અંતર કેટલું થશે ? અહીં બંને પદાર્થ પર લાગતું ઘર્ષણબળ સમાન છે તેમ ધારો.
  • 6 m

  • 9 m

  • 5 m

  • 4 m


Advertisement
58.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ખોખાને એક બ્લૉક B સાથે જોડીને ટેબલ પર રાખેલ છે તથા ખોખામાં 200 gs-1 ના અચળ દરથી રેતી પડે છે તથા ખોખું 2 m/m ના અચળવેગથી ગતિ કરે છે. જો તથા ટેબલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય તથા બ્લૉક B નું દળ 10 kg હોય, તો કેટલા સમય પછી ખોખું સ્થિર થઈ જશે. ખોખાનું દળ 5 kg છે.
  • 450 s

  • 100 s

  • 225 s

  • 200 s


C.

225 s


Advertisement
Advertisement
59.
45degree ના કોણાવાળી એક લીસ્સી સપાટી પરથી એક બ્લૉકને સરકીને સપાટીની નીચે આવતાં લાગતો સમય એ આવી જ એક ખરબચડી સપાટી પરથી સરકીને નીચે આવતાં લાગતા સમય કરતાં n ગણો છે, તો બ્લૉક અને સપાટી વચ્ચેનો  ઘર્ષણાંક કેટલો થશે ?
  • fraction numerator 1 over denominator 1 minus straight n squared end fraction
  • open parentheses fraction numerator 1 over denominator 1 minus straight n squared end fraction close parentheses to the power of begin inline style 1 half end style end exponent
  • 1 minus 1 over straight n squared
  • open parentheses 1 minus fraction numerator 1 over denominator 1 minus straight n end fraction close parentheses to the power of begin inline style 1 half end style end exponent

60.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક W વજનના બ્લૉક પર બળ F લગાડેલ છે. જો બળ અને સપાટી વચ્ચેના ઘર્ષણકોણનું મૂલ્ય bold theta bold apostropheહોય તો બ્લૉકને ગતિમાં લાવવા માટે બળ F નું લઘુતમ મૂલ્ય કેટલું હશે ?

  • fraction numerator straight W space sin space straight theta apostrophe over denominator cos space left parenthesis straight theta minus straight theta right parenthesis end fraction
  • fraction numerator straight W space cos space straight theta apostrophe over denominator cos space left parenthesis straight theta minus straight theta right parenthesis end fraction
  • fraction numerator straight W space tan space straight theta apostrophe over denominator sin space left parenthesis straight theta minus straight theta right parenthesis end fraction
  • fraction numerator straight W space sin space straight theta apostrophe over denominator straight g space tan space left parenthesis straight theta minus straight theta apostrophe right parenthesis end fraction

Advertisement

Switch